શોધખોળ કરો

દિલ્હી હાઈકોર્ટેની વર્ષગાંઠ પર PM મોદી બોલ્યા, 50 વર્ષ પૂર્ણ થયા, થોડું તો હસો

નવી દિલ્હી: સોમવારે દિલ્લી હાઈકોર્ટેની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. કૉલેજિયમને લઈને સુપ્રીમ કોર્ટ અને કેંદ્ર વચ્ચે ચાલી રહેલા તણાવને હલ કરવાની કોશિશ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું ખૂબ જ ગંભીર માહોલ બનેલો છે, 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, થોડા હસો. પ્રધાનમંત્રીએ કહ્યું કોર્ટ જવાનું ક્યારેય સૌભાગ્ય નથી મળ્યું, પરંતુ સાંભળ્યુ છે ત્યા ગંભીરતાથી કામ થાય છે. હાઈકોર્ટના 50 વર્ષ પૂર્ણ થયા છે દરેક વ્યક્તિનું યોગદાન રહ્યું છે. ચા બનાવનારાનું પણ એક યોગદાન છે. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું પટેલે એક માટા આંદોલનને દિશા આપી છે. દેશ તેમને નમન કરે છે. હાઈકોર્ટેની ગોલ્ડન જ્યૂબેલી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કેંદ્ર સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલા ટકરાવ પર બોલવાનું ટાળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

Embed widget