શોધખોળ કરો

PM મોદીએ જેના ભરપેટ વખાણ કર્યાં એ ગુલામ નબી આઝાદ કોણ છે? કેમ થયા ભાવુક

રાજ્યસભામાં આજે અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદનો આજે સંસદમાં અંતિમ દિવસ હતો. આ અવસરે ભાષણ આપતા પીએમ મોદી ભાવુક થયા હતા. એક ઘટનાને યાદ કરીને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તો જેમના માટે પીએમ મોદી રાજ્યસભામાં ભાવુક થયા તે ગુલામ નવી આઝાદ કોણ છે અને શું હતી ઘટના જાણીએ.

નવી દિલ્લી:પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે બનેલી એક ઘટનાને યાદ કરીને રડી પડ્યા હતા. આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને પોતે પણ રડી પડ્યા હતા. મોદી વારંવાર ભાવુક થઈને રડતા રહ્યા હતા ને વચ્ચે વચ્ચે બોલી પણ નહોતા શકતા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ગુલામ નબી આઝાદે તેમને ત્રણ વાર ફોન કરીને મિત્રના રૂપમાં પોતાના તરફ અને ગુજરાતીઓ તરફ બતાવેલી લાગણીને પોતે કદી નહીં ભૂલી શકે એવું તેમણે કહ્યું હતું. તો ગુલામ નબી આઝાદે કોણ હતા તેમની રાજકિય સફર પર એક નજર કરીએ.. કોણ છે ગુલામ નબી આઝાદ ગુલામ નબી આઝાદે રાજકારણમાં બહુ લાંબી પાળી રમી છે. તેમનો જન્મ જન્મુ 7 માર્ચ 1949માં કાશ્મીના  નાનકડા ગામ સોટીમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમની ગામની પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. તેમણે જમ્મુની G.G.M સાયન્સ કોલેજમાં સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ઉપરાંત તેમણે શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીમાંથી ઝૂલોજીની ડિગ્રી મેળવી. રાજકિય સફર
  • તેઓ 1973થી કોંગ્રસમાં જોડાયા તેમણે બ્લોક કોંગ્રેસ કમિટીના સચિવ સેક્રેટરી તરીકે ફરજ બજાવી.
  • 1980માં ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરના યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા
  • 1980માં  તેઓ સાતમી લોકસભાની ચૂંટણી જીત્યા અને સંસદ સભ્ય બન્યા
  • 1982માં તેઓ ન્યાય અને કંપનીના મામલે કેન્દ્રીયમંત્રીના કેબિનેટમાં સામેલ થયા
  • 2005  માં તેઓ જમ્મુ કાશ્મીરના  મુખ્યમંત્રી બન્યા
  • 2008માં ફરી વિધાનસભાની ચૂંટણી જિત્યા
  • 2009માં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રી બન્યા
  • 2014માં કેન્દ્રીય જળ સંશોધન મંત્રી બન્યા.
  • તેઓએ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકોસભાની ચૂંટણી જીતી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget