શોધખોળ કરો
PM સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે
PM Surya Ghar Yojana: PM સૂર્ય ઘર યોજના હેઠળ, હવે ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. જાણો પ્લાનમાં કયા કયા ફેરફારો થયા છે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 2 kW સુધીની સોલાર પેનલ પર 30,000 રૂપિયા, 3 kW સુધીની પેનલ પર 48,000 રૂપિયા અને 3 kWથી વધુની પેનલ પર 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.
Published at : 18 Jan 2025 03:37 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર


























