શોધખોળ કરો

સંસદમાં PM મોદીએ ખેડૂત આંદોલન મુદ્દે શું કહ્યું? ભાષણની મુખ્ય 5 મોટી વાતો જાણો

ખેડૂત આંદોલન મુદ્દે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં કેટલીક રોચક વાતો કરી હતી. તેમણે ખેડૂત આંદોલન સહિતના મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરતા કેટલાક મહત્વના મુદ્દે વાત કરી હતી.

નવી દિલ્લી:આજે રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશને આંદોલનજીવી અને ફોરેન ડિસ્ટ્રીક્ટિવ આઇડિયોલોજીથી બચવાની જરૂર છે. પીએમ મોદીના રાજ્યસભાના સંબોધનની મુખ્ય વાતો શું છે જાણીએ... તેમણે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે, પૂર્વ પીએમ મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં ખેડૂતને તેમનું ઉત્પાદન ક્યાંય પણ વેચવાની છૂટ આપવાની વાત કરી હતી. કોંગ્રેસે આ વાતથી ગૌરવ લેવો જોઇએ કે, મન મોહન સિંહની વાત આખરે સરકારે માનવી પડી. પીએમ મોદીએ  એનસીપી અધ્યક્ષ શરદ પવારને જવાબ આપતા જણાવ્યું કે, એક સમયે શરદ પવારે કૃષિ સુધારાને આવકાર્યા હતા. જો કે તેમણે તેમાં સુધારાની શક્યતાને પણ વ્યક્ત કરી હતી. જો કે હવે તેમના પર રાજનિતી હાવી થઇ ગઇ છે અને તે વિરોધના સૂર આલાપી રહ્યાં છે. યૂરિયાને નાના ખેડૂત સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું. તેમને પેન્શન સુરક્ષા આપી. રોડના માધ્યમથી આપણે ખેડૂત સુધી પહોંચ્યાં. ખેડૂત રેલ અને કિશાન ઉડાન યોજનાનો લાભ પણ ખેડૂત લઇ રહ્યાં છે. ખેડૂતોની દેવા માફી એ માત્રા ચૂંટણીલક્ષી પ્રલોભન છે. જે નાના ખેડૂતો માટે ઉપયોગી નથી. સરકારે ખેડૂતોના લાભ માટે વિમા પાકનો ક્ષમતાને વધારી, વિમા યોજના અંતર્ગત 90 હજાર કરોડ રૂપિયાનો ક્લેમ ખેડૂતને અપાયો. ખેડૂતની ક્રેડિટ કાર્ડની ક્ષમતા પણ વઘારી દેવાઇ છે. પોણા 2 કરોડ ખેડૂત આજે તેનો ફાયદો ઉઠાવી રહયાં છે. પીએમ સન્માન નિધિ યોજના હેઠળ સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યાં. બંગાળમાં રાજકારણના કારણે વિઘ્ન આવ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણે લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરતા આગળ વધવાનું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી

Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  

ફોન ખોવાઇ ગયો છે તો શોધવામાં મદદ કરશે સરકાર, આ પોર્ટલ પર આપવી પડશે આ જાણકારી

Embed widget