શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી મનાવવા LOC જઇ શકે છે વડાપ્રધાન મોદી
ગયા વર્ષે તેઓ ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં જવાનો સાથે મુલાકાત કરી હતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી મનાવવા એલઓસી પર જઇ શકે છે. વડાપ્રધાન મોદી આ વર્ષે પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલી સરહદી વિસ્તારોમાં તૈનાત ભારતીય જવાનો સાથે દિવાળી મનાવી શકે છે. સાથે તે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર બનેલી આર્મી પોઝિશન્સ પર પણ જઇ શકે છે.
આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ છેલ્લા વર્ષે જવાનો સાથે ઘાટીના અલગ અલગ વિસ્તારોમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. સરહદી વિસ્તારોમાં વડાપ્રધાને જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમને મીઠાઇઓ આપી હતી. આ વર્ષે પણ વડાપ્રધાન જવાનો સાથે દિવાળી મનાવવા ઘાટી જઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનો સાથે આ વર્ષે પણ હાજર રહી શકે છે. તેઓ પાકિસ્તાની સરહદના વિસ્તારોમાં લાઇન ઓફ કંન્ટ્રોલની ચોકીઓ પર જવાનોનો ઉત્સાહ વધારવા પહોંચી શકે છે. ગયા વર્ષે તેઓ ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં જવાનો સાથે મુલાકાત કરી હતી અને ત્યાં જવાનો સાથે સમય વિતાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion