શોધખોળ કરો

Gandhi Jayanti: રાષ્ટ્રપિતાને રાજઘાટ પર જઇ વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ, રાહુલ ગાંધીએ કર્યા નમન

Gandhi Jayanti: ‘એક્સ’ પર પોસ્ટ કરતા પહેલા પીએમ મોદી પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી

Gandhi Jayanti:

PM Narendra Modi Message on Gandhi Jayanti:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે બુધવારે (2 ઓક્ટોબર 2024) મહાત્મા ગાંધીને યાદ કરીને એક ખાસ સંદેશ લખ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તમામ દેશવાસીઓ તરફથી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શત શત નમન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શ દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાપુંજ બની રહેશે.

‘એક્સ’ પર પોસ્ટ કરતા પહેલા પીએમ મોદી પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ થોડા સમય ત્યાં પણ રોકાયા હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ બુધવારે સવારે રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે ફૂલ અર્પણ કર્યા હતા. રાહુલ ગાંધી અને પીએમ મોદી સિવાય બીજા અનેક મોટા નેતાઓ પણ રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતાને યાદ કર્યા હતા.

'સ્વદેશી અને સ્વરાજના તેમના વિચારો સદીઓ સુધી પ્રેરણા આપતા રહેશે'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ ખાસ અવસર પર મહાત્મા ગાંધીને યાદ કર્યા અને એક્સ પર લખ્યું હતું કે , " સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન એક આદર્શ રહ્યું છે. ગાંધી જયંતિના અવસર પર સ્વદેશી, સ્વરાજના વિચારો સદીઓ સુધી લોકોને પ્રેરિત કરતા રહેશે. ગાંધી જયંતિના અવસર પર મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ નમન

રાજનાથ સિંહે પણ ગાંધીજીને કર્યા યાદ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક્સ પર લખ્યું હતું કે "પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન. બાપુનું સમગ્ર જીવન, વ્યક્તિત્વ, વિચારો અને તેમનો સંઘર્ષ દરેક વ્યક્તિ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આવનારી પેઢીઓ પણ તેમની પાસેથી પ્રેરણા લેતી રહેશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget