શોધખોળ કરો

યૂપી: કાલે દેશના સૌથી મોટા રોજગાર કાર્યક્રમની શરૂઆત કરશે PM મોદી, એક કરોડ લોકોને થશે લાભ

દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઓનલાઈન માધ્યમથી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના લાભાર્થિઓ સાથે વાત પણ કરશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉથી આ કાર્યક્રમના માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે.

લખનઉ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે દેશના સૌથી મોટા રોજગાર કાર્યક્રમને ઓનલાઈન માધ્યમથી સંબોધિત કરશે. આ રોજગાર કાર્યક્રમ સાથે ઉત્તરપ્રદેશના 1 કરોડથી વધુ નોકરી અને રોજગાર મેળવનારા લોકો સામેલ થશે. તેમાં ત્રણ પ્રકારના રોજગારના કાર્યક્રમ જોડાયેલા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોથી પ્રદેશના 1 કરોડથી વધુ લોકો નોકરી અને રોજગાર મળશે. તેમાં અન્ય રાજ્યોમાંથી ઘરે પરત ફરેલા પ્રવાસી શ્રમિકો અને મજૂરો સાથે સાથે સ્થાનિક લોકોને પણ લાભ મળશે. ત્રણ પ્રકારના લાભાર્થી દેશના સૌથી મોટા આ રોજગાર કાર્યક્રમમાં ત્રણ પ્રકારના રોજગાર કાર્યક્રમને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભારત સરકારનો આત્મનિર્ભર ભારત રોજગાર કાર્યક્રમ છે. તેને ભારત સરકારે પ્રારંભ કર્યો છે. તેમાં એ લોકો સામેલ છે, જે લોકોને આ કાર્યક્રમના માધ્યમથી રોજગાર આપવામાં આવ્યો છે. જ્યારે બીજા એમએસએમઈ સેક્ટરમાં જે લોકોને નોકરી મળી છે અને સરકારે જે ઔદ્યોગિક સંગઠનો સાથે એમઓયૂ કર્યા છે, એ લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. ત્રીજો કાર્યક્રમ સ્વત રોજગારનો છે. તેમાં એ લોકો હશે, જેમાં બેન્કો અને સરકારના પ્રયત્નો દ્વારા તેમના ઉદ્યોગ માટે લોન આપીને તેમના રોજગાર અને ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. એવા લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. દેશનો સૌથી મોટો રોજગાર કાર્યક્રમ દેશનો આ સૌથી મોટો રોજગાર કાર્યક્રમ છે, જેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઉત્તરપ્રદેશથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓનલાઈન માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે. એક દિવસમાં 1 કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગાર આપનારી આ સૌથી મોટી સંખ્યા હશે, જેમાં પ્રવાસી અને સ્થાનિક લોકો સામેલ થશે. તેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઓનલાઈન માધ્યમથી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના લાભાર્થિઓ સાથે વાત પણ કરશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્નાથ લખનઉથી આ કાર્યક્રમના માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે.

ટોપ સ્ટોરી

મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget