શોધખોળ કરો

PM મોદીએ આર્થિક પેકેજની સાથે લોકડાઉન 4ની પણ કરી જાહેરાત

21મી સદી ભારતની છે, આ આપણું સપનું નહી, આપણા બધાની જવાબદારી છે. વિશ્વની આજની સ્થિત આપણે શિખવાડે છે કે તેનો રસ્તો છે કે- આત્મનિર્ભર ભારત.

નવી દિલ્હી: પીએમ મોદીએ કહ્યું લોકડાઉનનો ચોથો તબક્કો લોકડાઉન 4 એકદમ નવા રંગ રૂપવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે, તેના આધાર પર લોકડાઉન 4 સાથે જોડાયેલ જાણકારી તમને 18 મે પહેલા આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કોરોના સંક્રમણનો મુકાલબલો કરતા દુનિયાને હવે ચાર મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હાલમાં સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક જાહેરાત કરી હતી, જે રિઝર્વ બેંકનો નિર્ણય હતો અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થઈ રહી છે, તેને જોડાવામાં આવે તો આશરે 20 લાખ કરોડ રૂપિયા છે. આ પેકેજ ભારતની GDPના આશરે 10 ટકા છે. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું એક વાયરસે દુનિયાને તબાહ કરી છે. વિશ્વભરમાં કરોડો જિંદગી સંકટનો સામનો કરી રહી છે. સમગ્ર વિશ્વ જીવ બચાવવાના જંગમાં લાગ્યા છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું જ્યારે આપણે આ બંને કાલખંડોને ભારતની નજરે જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની છે, આ આપણું સપનું નહી, આપણા બધાની જવાબદારી છે. વિશ્વની આજની સ્થિત આપણે શિખવાડે છે કે તેનો રસ્તો છે કે- આત્મનિર્ભર ભારત.
પીએમ મોદીએ કહ્યું, જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં PPE કિટ નહોતી બની, N95 માસ્કનું ભારતમાં નામ માત્ર ઉત્પાદન થતું હતું. આજે દેશમાં દરરોજ બે લાખ PPE અને 2 લાખ N95 માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે. 
દુનિયા સામે ભારતનું મૂળભૂત ચિંતન, આશાનું કિરણ નજર આવે છે. ભારતની સંસ્કૃતિ , ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાતો કરે છે જેની આત્મા વસુદેવ કુટુંબકમ છે. ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે ત્યારે આત્મકેન્દ્રિત વ્યવસ્થાની હિમાયત નથી કરતું. ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ,. સહયોગ અને શાંતિની ચિંતા હોય છે.
મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ ન્હોતું શકતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિમાં રાચે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જીવન અને મોતની લડાઈ લડી રહેલી દુનિયામાં આજે ભારતની દવાઓ એક નવી આશા લઈને પહોંચી છે.  આ પગલાથી દુનિયાભરમાં ભારતની ખૂબ પ્રશંસા થાય છે, ત્યારે દરેક ભારતીય ગર્વ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget