(Source: ECI/ABP News/ABP Majha)
મોદીએ જિનપિંગને કહ્યું- બંને દેશો વિશ્વમાં શાંતિના ઉદાહરણ
શુક્રવારે 5 કલાકની મુલાકાત બાદ આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચેન્નઈના કોવલમમાં ફરી એક વખત મુલાકાત થઈ.
આ પહેલા બંને નેતાઓ વચ્ચે કોવ રિસોર્ટમાં અડધાથી વધારે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમની સાથે કોઇ પ્રતિનિધિમંડળ નહોતું.PM Narendra Modi: There have been deep cultural and trade relations between China and the state of Tamil Nadu. For most part of the last 2000 years, India and China have been economic powers https://t.co/y0bycoh1ye pic.twitter.com/54EWoI9qPA
— ANI (@ANI) October 12, 2019
મોદીએ શી જિનપિંગ માટે લંચનું આયોજન કર્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે વિદેશ મંત્રી વાંગ યી અને સ્ટેટ કાઉન્સલર યાંગ જિએચી સહિત 100 સભ્યોનું મજબૂત પ્રતિનિધિમંડળ આવ્યું છે. ચીની પ્રતિનિધિમંડળમાં સીપીપી કેન્દ્રીય કમિટી અને રાજકીય બ્યૂરોના સભ્ય ડિંગ શુઈશિયાંગ, સ્ટેટ કાઉન્સલર યાંગ જિએચી, વિદેશ મંત્રી વાંગ યી સહિતના સભ્યો સામેલ છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ શી જિનપિંગ સાથે વેપાર અને આતંકવાદ પર વાતચીતને લઈ એજન્ડા સેટ કરી દીધો હતો.Tamil Nadu: Meeting underway between PM Narendra Modi and Chinese President Xi Jinping at Taj Fisherman's Cove hotel in Kovalam. pic.twitter.com/CmND1oOY5F
— ANI (@ANI) October 12, 2019
Tamil Nadu: Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping at Taj Fisherman's Cove hotel in Kovalam pic.twitter.com/oIADZvHYDj
— ANI (@ANI) October 12, 2019
મહાબલીપુરમમાં પ્રધાનમંત્રી આજે સવારે દરિયાકાંઠે લટાર મારવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે સમુદ્ર કાંઠા પર સફાઇ કરી અને ખુદ કચરો પણ ઉઠાવ્યો હતો. મોદીએ આ અંગેનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરીને લખ્યું, આજે સવારે 30 મિનિટ સફાઇ અભિયાન ચલાવ્યું. બીચ પર ઉઠાવેલો કચરો હોટલ સ્ટાફને સોંપી દીધો. આપણે ફિટ અને સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરીએ.Tamil Nadu: PM Narendra Modi welcomes Chinese President Xi Jinping at Taj Fisherman's Cove hotel in Kovalam pic.twitter.com/h7jZmJUDrW
— ANI (@ANI) October 12, 2019
#WATCH PM Narendra Modi: Plogging at a beach in Mamallapuram this morning. It lasted for over 30 minutes. Also handed over my ‘collection’ to Jeyaraj, who is a part of the hotel staff. (source: PM Modi's Twitter) pic.twitter.com/At0iEQQogm
— ANI (@ANI) October 12, 2019