શોધખોળ કરો

PM મોદી કાશીને આજે આપશે 2.5 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને 2413 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશેય સતાવાર સૂત્રોના મતે વડાપ્રધાન વારાણસીના રિંગ રોડ તિરાહે પર આયોજીત થનારા કાર્યક્રમમાં ગંગા નદી પર બનેલા પ્રથમ મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય નેશનલ હાઇવે-56ના બાબતપુરથી વારાણસી સુધી ફોર લેન, વારાણસી રિંગ રોડ ફેઝ-1, આઇડબલ્યૂટી, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન જે મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્દાટન કરશે જે જળ પરિવહનને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી યોજનાનો હિસ્સો છે. આ ગંગા નદી પર બનેલા પ્રથમ ત્રણ ટર્મિનલમાંનો એક છે. જળ માર્ગ વિકાસ પરિવહન યોજના હેઠળ બનેલા આ ટર્મિનલને હલ્દિયા-વારાણસી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ-1 પર વિકસિત કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ બેન્કના આર્થિક તથા ટેકનોલોજીના સહયોગથી 5369.18 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે બનનારા આ ટર્મિનલ મારફતે 1500થી 2000 ટનથી વધુ મોટા જહાજોની અવરજવર શક્ય બનશે. તે સિવાય મોદી બાબતપુર-વારાણસી એરપોર્ટ રોડ અને વારાણસી રિંગ રોડનું લોકાર્પણ કરશે. તે સિવાય તે શહેરમાં સીવરેજ સંબંધી કેટલીક યોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે. સાથે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ એક યોજનાનું શિલાન્યાસ પણ કરશે.

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Embed widget