શોધખોળ કરો

PM Modi in Kedarnath Live: કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થયા PM મોદી, કહ્યું- હું અહીં આવું છું અને કણ-કણ સાથે જોડાઈ જાવ છું

બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી.

Key Events
pm narendra modi to visit kedarnath today live updates inaugurate infra projects worth 140 cro PM Modi in Kedarnath Live: કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થયા PM મોદી, કહ્યું- હું અહીં આવું છું અને કણ-કણ સાથે જોડાઈ જાવ છું
आदिगुरु_शंकराचार्य_की_समाधि

Background

PM Modi Kedarnath Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે કેદારનાથ ધામની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013ની કુદરતી આફતમાં ક્ષતિગ્રસ્ત થયેલા શંકરાચાર્યની સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે. બાબા કેદારની મુલાકાતની સાથે મોદી કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે દેવસ્થાનમ બોર્ડના વિસર્જનની માંગ કરતા તીર્થના પૂજારીઓ અને પાંડા સમાજના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. ધામીએ કહ્યું કે દરેક વ્યક્તિ વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે.

10:49 AM (IST)  •  05 Nov 2021

પીએમ મોદીએ કેદારનાથના પુનઃનિર્માણ માટે ઉત્તરાખંડ સરકારનો આભાર માન્યો

કેદારનાથમાં પીએમ મોદીએ કહ્યું, આ આદિમ ભૂમિ પર શાશ્વતતા સાથે આધુનિકતાનો આ સમન્વય, વિકાસના આ કાર્યો ભગવાન શંકરની જન્મજાત કૃપાનું પરિણામ છે. હું ઉત્તરાખંડ સરકાર, મુખ્યમંત્રી ધામી જી અને આ ઉમદા પ્રયાસો માટે આ કાર્યોની જવાબદારી સ્વીકારનાર તમામનો પણ આભાર માનું છું.

10:48 AM (IST)  •  05 Nov 2021

કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા

કેદારનાથમાં પીએમ મોદીએ કહ્યું કે, વર્ષો પહેલા અહીં જે નુકસાન થયું તે અકલ્પનીય હતું. અહીં આવતા લોકો વિચારતા કે શું આ આપણું કેદારધામ ફરી ઊભું થશે? પણ મારો અંદરનો અવાજ કહેતો હતો કે તે પહેલા કરતા વધુ ગર્વથી ઉભા થસું. અહીં આવીને કણ-કણ સાથે જોડાઈ જાવ છું. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
ટેક્સી ડ્રાઈવરોની બલ્લે બલ્લે! Hyundaiએ લોન્ચ કરી 47 પૈસે KM ચાલતી 2 સસ્તી કાર, જાણો કિંમત
ટેક્સી ડ્રાઈવરોની બલ્લે બલ્લે! Hyundaiએ લોન્ચ કરી 47 પૈસે KM ચાલતી 2 સસ્તી કાર, જાણો કિંમત
Embed widget