શોધખોળ કરો
Advertisement
ઉરી હુમલા પછી મોટો નિર્ણય, PAK નહીં જાય PM મોદી, 3 બીજા દેશો પણ કરશે સાર્ક સમિટનો બહિષ્કાર
નવી દિલ્લી: ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી સાર્ક સમ્મેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય.. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વિષયે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલની સ્થિતિમાં ભારત સાર્ક સમ્મેલનમાં ભાગ લેવા નહી જાય.
સાર્ક સમ્મેલન નવેબરમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થનાર છે. સૂત્રો અનુસાર અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાન પણ સાર્ક સમિટમાં ભાગ નહીં લે. ભારતે વર્તમાન સમયમાં સાર્કની અધ્યક્ષતા કરી રહેલા નેપાળને કહ્યું છે કે એક દેશે એવો માહોલ બનાવી રાખ્યો છે જે શિખર સમ્મેલન માટે હિતકારી નથી.
વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું છે કે ક્ષેત્રીય સહયોગ અને આતંક એક સાથે ચાલી શકે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement