શોધખોળ કરો

શહીદ દિવસઃ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કર્યા યાદ

નવી દિલ્હીઃ શહીદ દિવસ પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને દેશભરમાં યાદ કરવામાં આવી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન મોદી સહિતના તમામ નેતાઓએ ટ્વિટ કર્યું હતુ. દેશ માટે પ્રાણનું બલિદાન આપનારા ત્રણેય શહીદોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના યુવાઓએ ન્યૂ ઇન્ડિયા  બનાવવામાં સહયોગ આપવો જોઇએ જેનાથી તેમનું સપનું પુરુ થઇ શકે. વડાપ્રધાન મોદી સિવાય શિવરાજ સિંહ ચૌહાણ, ચંદ્રબાબુ  નાયડુ, વસુંધરા રાજે, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને યાદ કર્યા હતા. નોંધનીય છે કે 23 માર્ચના રોજ આ ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી. જેના પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, આઝાદીના અમર સેનાની વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ પર શત-શત નમન. ભારત માતાના આ પરાક્રમી સપૂતોને  ત્યાગ, સંઘર્ષ અને આદર્શની કહાની આ દેશને  હંમેશા પ્રેરિત કરતી રહેશે. જય હિંદ. ટ્વિટ  સાથે વડાપ્રધાન મોદીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મોદીએ કહી રહ્યા છે કે મહાપુરુષોએ બલિદાન આપ્યું ત્યારે દેશ આઝાદ થયો છે. જે રીતે યુવાઓએ સ્વતંત્રતા અપાવવા ભૂમિકા નિભાવી હતી તેવી જ  ભૂમિકા હવે યુવાઓએ ન્યૂ ઇન્ડિયા બનાવવામાં નિભાવવી જોઇએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ લખ્યું કે, શહીદ દિવસ પર હું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરું છું. આશા છે કે આપણે એવું ભારત બનાવવામાં સફળ રહીએ જે માટે આ લોકોએ બલિદાન આપ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
Embed widget