શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
11 વર્ષ પછી UPના આ ગામમાં પહોંચી વીજળી, યુવતીએ માંગી હતી PM મોદી પાસે મદદ
![11 વર્ષ પછી UPના આ ગામમાં પહોંચી વીજળી, યુવતીએ માંગી હતી PM મોદી પાસે મદદ Pmo Restores Power Supply In Etah Village After 11 Years 11 વર્ષ પછી UPના આ ગામમાં પહોંચી વીજળી, યુવતીએ માંગી હતી PM મોદી પાસે મદદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/14164416/modi-6-620x400-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના એક ગામમાં મંગળવારે (13 સપ્ટેમ્બર) પુરા 11 વર્ષ પછી વીજળી પહોંચી હતી. જે ગામ છેલ્લા 11 વર્ષથી વીજળી પહોંચી નહોતી તે ગામનું નામ બિધિયા છે. તે એટા જિલ્લામાં આવે છે. આ ગામમાં વિજળી લાવવાનો શ્રય વડાપ્રધાન નરેંદ્ર મોદીને જાય છે, સાથે તે ગામમાં રહેવાસી એક યુવતીનું પણ આ કાર્યમાં યોગદાન છે. જો કે, 23 વર્ષની દીપ્તિ મિશ્રાએ પીએમઓ પાસે લાઈટ માટે ઑનલાઈન એપ્લિકેશન કરી હતી.
તેના પર ધ્યાન આપતાં પીએમે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. દીપ્તિના આ કદમથી ગામના તમામ લોકો ખુશ છે. ગામના રણવીર સિંહ નામના વૃદ્ધે કહ્યું, ‘દીપ્તિએ તે કામ કરી બતાવ્યું છે જે 11 વર્ષમાં કોઈએ કર્યું નથી. તે ઘણી સમજદાર યુવતી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)