PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જલ્દી હશે ભારતનો ભૌગોલિક હિસ્સો
વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂરા થવા પર મોટું નિવેદન આપતાં કહ્યું કે, PoK ભારતનો હિસ્સો છે. ટૂંક સમયમાં જ પીઓકે ભારતનો હિસ્સો હશે. કલમ 370 દ્વીપક્ષીય મુદ્દો નથી, આ ભારતનો આંતરિક મામલો છે તેમ પણ જણાવ્યું હતું.
મોદી-ઈમરાન ખાનની મુલાકાત પર તેમણે કહ્યું, હાલના સંજોગોમાં આ મુલાકાત શક્ય નથી. મોદી સરકાર-2ના 100 દિવસ પૂરા થવા અંગે વિદેશ મંત્રાલયની ઉપલબ્ધિ ગણાવી રહેલા જયશંકરે પાકિસ્તાનને એક યુનિક ચેલેન્જ ગણાવી હતી. તેમણે કહ્યું, અમને એક પડોશી દેશથી યૂનિક ચેલેન્જન મળે છે. જ્યાં સુધી આ દેશ એક સામાન્ય પડોશી દેશ ન બની જાય અને સરહદ પર આતંકવાદ નહીં રોકે ત્યાં સુધી સંબંધ નહીં સુધરે.EAM S. Jaishankar: PoK (Pakistan Occupied Kashmir) is a part of India and we expect one day we will have physical jurisdiction over it. pic.twitter.com/9XUVAbnVor
— ANI (@ANI) September 17, 2019
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવાને આંતરિક મુદ્દો ગણાવી જયશંકરે કહ્યું, પીઓકે ભારતનો હિસ્સો છે. અમને આશા છે કે એક દિવસ તે ભારતનો ભૌગોલિક હિસ્સો હશે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ અંગે કહ્યું, અમારો હેતુ તેની હાલત જાણવાનો હતો. જાધવને મળવાનો હેતુ તેના અધિકાર અપાવવાનો હતો. અમે તેને વતન પરત લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.EAM: We had to look at a variety of factors & see what's the importance you put at this time to ascertaining his well being. We thought ascertaining his well being is a priority issue at this point & we wanted to begin proceedings however unsatisfactory they may be. https://t.co/zbUS1y3gfX
— ANI (@ANI) September 17, 2019
EAM:Regarding minorities in Pak,this isn't a new thing. Here's a country which is waxing eloquent about other nations. Look at their treatment of minorities,I think minority no.have come down dramatically in last 70 yrs to a point where they don't even put it out publicly anymore pic.twitter.com/u1YUG0dFRi
— ANI (@ANI) September 17, 2019
શેરબજારમાં આ કારણથી મચી ગયો હાહાકાર, જાણો વિગતે સચિનથી લઈ કોહલીએ પાઠવી PM મોદીને જન્મદિવસની શુભકામના, જાણો વિગતે કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરીEAM: With regard to Pak,issue is not Art370 but Pakistan’s terrorists. We must make the world realise.I always ask other people show me anywhere else in the world where any country conducts terrorism openly against its neighbor as part of what it considers its foreign policy. pic.twitter.com/UBu7rMIsuE
— ANI (@ANI) September 17, 2019