શોધખોળ કરો

કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!

ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વીઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારો થયા છે

US Indian Citizens:   તમે H-1B વીઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વીઝા અમેરિકામાં કામ કરવા માંગતા વિદેશીઓ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક મોટું સ્વપ્ન છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આના કારણે લાખો લોકોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં અટવાઈ ગયું છે. H-1B વીઝા ધારકો અને તેમના બાળકો, જેઓ પહેલા અમેરિકામાં સ્થાયી થવા તરફ આગળ વધી રહ્યા હતા, તેઓ હવે નવા નિયમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

H-1B વીઝા એ અમેરિકાનો નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે વિદેશી નાગરિકોને ત્યાં કામ કરવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી, આરોગ્ય અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો દ્વારા કરવામાં આવે છે. આ વીઝા ધારકો થોડા વર્ષો સુધી અમેરિકામાં કાયદેસર રીતે કામ કરી શકે છે અને તે પછી તેમના પરિવારોને પણ વીઝાના માધ્યમથી તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના નિયમોમાં ફેરફાર

ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વીઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારો થયા છે. તેમના કાર્યકાળ દરમિયાન H-1B વીઝા ધારકોના બાળકોને આપવામાં આવતી સુરક્ષા દૂર કરવામાં આવી છે. પહેલાં H-1B વીઝા ધારકોના બાળકોને આશ્રિત ગણવામાં આવતા હતા. અમેરિકામાં જન્મેલા આ બાળકોને પહેલા અમેરિકન નાગરિકતા મળતી હતી પરંતુ હવે આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે જેના કારણે હજારો ભારતીય ઇમિગ્રન્ટ પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા છે.

1.34 લાખ ભારતીય પરિવારો મુશ્કેલીમાં

2023ના સરકારી ડેટા અનુસાર, લગભગ 1.34 લાખ ભારતીય બાળકોના પરિવારોને ગ્રીન કાર્ડ મળવાની અપેક્ષા હતી. જોકે, હવે તેમની વય મર્યાદા પૂરી થાય તે પહેલાં તેમના વીઝા સ્ટેટસની મુદત પૂરી થવાની શક્યતા છે. આ બાળકોને હવે self-deportationનો ડર છે કારણ કે તેમને તે દેશમાં પાછા ફરવાનું કહેવામાં આવી શકે છે જ્યાં તેઓ મોટા થયા હતા. તેમના માતાપિતાના ગ્રીન કાર્ડ અરજીઓનું લાંબું વેઇટિંગ લિસ્ટ છે. જે 12 વર્ષથી લઈને 100 વર્ષ સુધીનું હોઈ શકે છે. આ કારણે પણ આવા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ટેક્સાસ કોર્ટનો નિર્ણય અને DACA

ટેક્સાસની એક કોર્ટે તાજેતરમાં ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ (DACA) હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવા પર રોક લગાવી દીધી છે. DACA એ દસ્તાવેજો વિના યુનાઇટેડ સ્ટેટ્સ આવેલા ઇમિગ્રન્ટ બાળકોને બે વર્ષનું કામચલાઉ રક્ષણ પૂરું પાડ્યું. હવે આ બાળકો 21 વર્ષની ઉંમર પછી તેમના માતાપિતાના આશ્રિત વીઝા ગુમાવશે. આ પરિસ્થિતિ ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ યુવાનો માટે ચિંતાજનક છે.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget