શોધખોળ કરો

RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ

RCB Qualification Scenario: જોકે, ટીમ હજુ પણ પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. RCB ટોપ 3માં રહીને પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે છે

How can RCB qualify for WPL 2025 Playoffs:  મહિલા પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સીઝનની શરૂઆત સારી રીતે કરી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ ટીમે પ્રથમ 2 મેચ જીતી હતી. તેને સીઝનની ત્રીજી મેચમાં હાર મળી હતી ત્યારથી ટીમ જીત માટે સંઘર્ષ કરી રહી છે. RCB તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 9 વિકેટથી હારી ગયું હતું, ત્યારબાદ તેનો નેટ રન રેટ વધુ ખરાબ થયો હતો. જોકે, ટીમ હજુ પણ પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. RCB ટોપ 3માં રહીને પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે છે.

મહિલા પ્રીમિયર લીગ 2025માં RCB ની સફર વિશે વાત કરીએ તો પોતાની પહેલી મેચમાં તેણે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. તેની બીજી મેચમાં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ પછી તેને મુંબઈ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સતત ચોથી મેચ હાર્યા બાદ RCB પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે. RCBના 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ માઈનસ (-0.244) માં છે.

WPL 2025 પ્લેઓફમાં પહોંચવાની RCBના સમીકરણો

મહિલા પ્રીમિયર લીગ 2025ના ગ્રુપ સ્ટેજમાં બધી ટીમો 8 મેચ રમશે. RCB પાસે હજુ 2 મેચ બાકી છે. તેણે પહેલા 8 માર્ચે યુપી વોરિયર્સ સામે રમવાનું છે. તેની બીજી અને છેલ્લી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે છે. પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે સૌ પ્રથમ આ બંને મેચ જીતવી જરૂરી છે.

જો RCB બંને મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ થશે. તેણે પોતાનો નેટ રન રેટ પણ સુધારવો પડશે જેના માટે તેને મોટી જીતની જરૂર પડશે. આવી સ્થિતિમાં યુપી, ગુજરાત અને મુંબઈની મેચોના પરિણામો પણ તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાઓને અસર કરશે. જો RCB એક મેચ હારી જશે તો તે મહિલા પ્રીમિયર લીગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

ગુજરાત જાયન્ટ્સ તેમની બંને મેચ હારી જાય તેવા કિસ્સામાં તેના ફક્ત 6 પોઈન્ટ હશે. જો મુંબઈ ઈન્ડિયન્સ યુપી અને ગુજરાતને હરાવીને 10 પોઈન્ટ મેળવે છે, તો તેઓ ક્વોલિફાય થઈ જશે. હવે RCB એ બંને મેચ જીતીને 8 પોઈન્ટ મેળવવા પડશે. આવી સ્થિતિમાં યુપી પાસે ફક્ત 4 પોઈન્ટ બચશે. આ સ્થિતિમાં RCB ટોચના 3માં આવશે અને ક્વોલિફાય થશે.

WPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી ટીમો

મહિલા પ્રીમિયર લીગ 2025 માં પ્લેઓફ માટે હાલમાં ફક્ત એક જ ટીમે પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. દિલ્હી કેપિટલ્સે 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવ્યા છે અને પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. હાલમાં 4 અન્ય ટીમો પ્લેઓફની રેસમાં છે.

IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ

ટોપ સ્ટોરી

પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ફિલ્મી અંદાજમાં અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો વાયરલ
ફિલ્મી અંદાજમાં અર્શદીપ સિંહે સમરીન કૌરને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીરો વાયરલ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

Embed widget