શોધખોળ કરો
Advertisement
કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ વીડિયો
કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે.
નવી દિલ્હીઃ હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે.#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) May 9, 2019
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સ્પેશલિસ્ટ ખેલાડી હવે T20માં પણ મચાવશે ધમાલ, જાણો વિગત હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને ગણાવ્યો તેની પ્રેરણા, તસવીર શેર કરીને લખ્યું કઇંક આમUttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/u22L9AAMPh
— ANI (@ANI) May 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement