શોધખોળ કરો
Advertisement
પદ્મ એવોર્ડઃ પ્રભુદેવા, શંકર મહાદેવનને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે 2019 માટે અહીં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યા. અભિનેતા તથા ડાન્સર પ્રભુદેવા, દિવંગત પત્રકાર કુલદીપ નૈય્યર (મરણોપરાંત સન્માનિત) અને ઉદ્યોપતિ જૉન ચેમ્બર્સ પદ્મ પુરસ્કારથી સન્માનિત થનારા લોકોમાં સામેલ રહ્યાં. પદ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રદાન કરવામાં આવ્યા.
આ વર્ષે ગણતંત્ર દિવસ પર ચાર પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મશ્રી સહિત 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પુરસ્કાર મેળવનારોઓમાં 21 મહિલાઓ, 11 વિદેશી/અનિવાસી ભારતીય/ ભારતીય મૂળના વ્યક્તિ/ ભારતના ઓવરસીઝ નાગરિક, એક ટ્રાન્સજેન્ડર સામેલ હોવાની સાથે ત્રણને મરણોપરાંત પુસ્કાર મળ્યો. આમાં એક્ટર કાદર ખાનનું નામ પણ સામેલ છે.President Kovind presents Padma Shri to Shri Shankar Mahadevan Narayan for Art. A prominent singer and music composer, Shri Mahadevan has been performing the world over with his varied repertoire, covering Indian classical, jazz, fusion, rock, folk, film and spiritual music pic.twitter.com/0vpLs8Xvy2
— President of India (@rashtrapatibhvn) March 11, 2019
President Kovind presents Padma Shri to Shri Prabhu Deva for Art. A choreographer, film director, producer and actor, he has worked in Tamil, Telugu, Hindi, Malayalam and Kannada films. In a career spanning 25 years, he has performed and designed a wide range of dancing styles pic.twitter.com/fb57dGJ7m1
— President of India (@rashtrapatibhvn) March 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion