શોધખોળ કરો
PM મોદીએ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓના ધોયા પગ, જુઓ Video

પ્રયાગરાજઃ વડાપ્રધાન મોદી રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની યાત્રા પર છે. તેઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભમાં ડૂબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી.મોદીએ સફાઈકર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર વ્યક્ત કર્યો.
વાંચોઃ PM મોદીએ કુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, પવિત્ર સંગમ પર કરી પૂજા, જુઓ તસવીરો અને વીડિયો#WATCH: Prime Minister Narendra Modi washes feet of sanitation workers in Prayagraj pic.twitter.com/otTUJpqynU
— ANI UP (@ANINewsUP) February 24, 2019
વધુ વાંચો





















