શોધખોળ કરો

ભારતને યુવા પેઢી પાસેથી અનેક આશા, યુવાનો ભેદભાવને નથી કરતા પસંદઃ મન કી બાતમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો આ 60મો એપિસોડ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 60મી વખત મન કી બાત દ્વારા દેશને સંબોધન કરી રહ્યા છે. તેમણે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના આપી જણાવ્યું, આજની પેઢી ખૂબ પ્રતિભાશાળી છે જેનો આપણે સૌ અનુભવ કરીએ છીએ. આ સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો સિસ્ટમને ફોલો પણ કરે છે. આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે, તઓ ભેદભાવને પસંદ કરતા નથી. સ્વામી વિવેકાનંદે કહ્યુ હતું, આપણો વિશ્વાસ યુવા પેઢીમાં છે. તેમણે કહ્યું હતું, યુવાવસ્થાની કિંમતને ન તો આંકી શકાય  થે કે ન તો તેનું વર્ણન કરી શકાય છે.આ સૌથી મૂલ્યવાન સમય છે. કન્યાકુમારી વિશ્વ માટે તીર્થક્ષેત્ર બન્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક લોકોને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યુ છે. ઉત્તરપ્રદેશમાં કેટલીક મહિલાઓએ સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. તેમણે સાબિત કરી દીધું કે જો એકજૂથ થઈને કામ કરવામાં આવે તો બધાની મદદ થઈ શકે છે. ફૂલહારની મહિલાઓ ભેગા મળીને ચપ્પલ બનાવે છે અને આ ચપ્પલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ગાંધીજીએ આત્મનિર્ભર બનવાનો રસ્તો બતાવ્યો હતો. જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. આપણે બે ત્રણ વર્ષ સુધી સ્થાનિક સામાન ખરીદવાનો સંકલ્પ લઈએ. આ માટે યુવાનો આગળ આવે અને લોકોને પ્રેરિત કરે. સૂર્યગ્રહણનો ઉલ્લેખ કરી જણાવ્યું, ભારતમાં ખગોળ વિજ્ઞાનનો ગૌરવશાળી ઈતિહાસ છે. દેશના અલગ-અલગ સ્થાનમાં આવેલા જંતર-મંતરનો ખગોળ વિજ્ઞાન સાથે ઊંડો સંબધ છે. આપણી પાસે પુણા નજીક વિશાળ ટેલિસ્કોપ છે. લદ્દાખમાં પણ પાવરફૂલ ટેલિસ્કોપ છે. 2015માં બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર અને મેં નાનીતાલમાં ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કર્યું. જે એશિયામાં સૌથી મોટું છે. ઈસરો આદિત્ય નામનો સેટેલાઇટ પણ લોન્ચ કરવાનું છે. છેલ્લા 6 મહિનાં 17મી લોકસભાના બંને ગૃહોના સભ્યો ઘણા પ્રોડક્ટિવ રહ્યા છે. આ માટે તમામ સાંસદો અભિનંદનને પાત્ર છે. સાંસદોએ 60 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જાન્યુઆરીમાં તહેવાર મનાવવામાં આવશે. આ તહેવારો ખેડૂતો સાથે જોડાયેલા છે અને ભારતની વિવિધતાની યાદ અપાવે છે. 2020માં ફરી મળીશું. નવો ઉંમગ, નવો ઉત્સાહ, આવો નીકળી પડીએ. ઘણું કરવાનું છે, દેશને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો છે. ગત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ વચ્ચે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટથી લઈ પ્લાસ્ટિક મુક્ત ભારત અને અયોધ્યા મંદિર પર સુ્પ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
Embed widget