શોધખોળ કરો

PM મોદીએ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો, જાણો કઈ કંપનીની રસી પ્રધાનમંત્રીએ લીધી

પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.

PM Modi took his first dose of Covid vaccine: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે. મોદીએ સવારે 6.25 કલાકે લીધી રસી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ- મોદી રસી લીધા બાદ પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ વિરૂદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂતી આપવા માટે જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે તે ઉલ્લેખનીય છે. જે લોકો રસી લેવા માટે યોગ્ય છે, હું એ બધાને રસી લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.” રસી ન લેવા પર વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલ જણાવીએ કે, દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયા પહેલા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદી પર રસી ન લેવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષનું કહેવું હતું કે પીએ મમોદી અને તેમના મંત્રી કોરોના રસી નથી લઈ રહ્યા, જ્યારે અન્ય દેશોના પ્રમુખોએ લોકો પહેલા ખુદ રસી લીધી હતી. વિપક્ષે સરકારને પૂછ્યું હતું કે આખરે કેન્દ્રના મંત્રી રસી લેવાથી કેમ ડરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી

Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ

SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ભાજપના ધારાસભ્યની પોલીસને ધમકી । abp AsmitaHun To Bolish : નેતા-અધિકારીઓના પાપનો ખુલાસો । abp AsmitaGujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ

T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન

Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો

SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક

Embed widget