શોધખોળ કરો

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો

શિક્ષણ જગતને લાંછન લગાવે તેવી વધુ ઘટના સામે આવી છે , અમરેલી જિલ્લાની એક સરકારી હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષકે પોતાની હવસ સંતોષવા એક 17 વર્ષની સગીરા પર નજર બગાડી,સગીરાને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી આચરતો રહ્યો દુષ્કર્મ, હવસખોર શિક્ષક થી ત્રાસી પરિવાર સગીરાને 400 km દૂર સુરત મોકલી આપી છતાં શિક્ષકે ન છોડ્યો સગીરાનો પીછો અને ધમકી આપી આચરતો રહ્યો દુષ્કર્મ આખરે સગીરા એ હિંમત કરી પોતાના મામા ને જાણ કરતા મામા એ કામરેજ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી અને કામરેજ પોલીસે આરોપીની ધરપકડ કરી ...

ગુરુ વિના જ્ઞાન નહીં એવું આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. પરંતુ સુરત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જે ઘટનામાં ગુરુ જ હેવાન બન્યો છે.સમગ્ર ઘટના કઈક એવી છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલ એક સરકારી શાળામાં વર્ષ 2021માં ધોરણ 10માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર શાળાના શિક્ષકે જ નજર બગાડી હતી,અને સગીર વયની વિદ્યાર્થિની જ્યારે શાળા કે ટ્યુશન જાય ત્યારે હવસખોર શિક્ષક વિપુલ નાનુભાઈ વસોયા રસ્તા પર રોકી તેના ઘરે લઈ જઈને પરીક્ષામાં પાસ કરી આપવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.જોકે શિક્ષકની કરતૂતથી ધ્રુજી ગયેલ વિદ્યાર્થીની શરૂઆતમાં કોઈને જાણ ન કરતા હવસખોર શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

ક્રાઇમ વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Embed widget