શોધખોળ કરો

દેશમાં કેવુ રહેશે ચોમાસું અને કેટલો થશે વરસાદ? ગુજરાતમાં વરસાદ અંગે કરવામાં આવી આ આગાહી

હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટએ આ વર્ષે હવામાન અંગે પૂર્વાનુમાન જારી કર્યું છે. આ વર્ષે એટલે કે 2022માં કેટલો વરસાદ પડશે અને કેવુ વાતાવરણ રહેશે તેની માહિતી આજે અમે તમને જણાવીશું.

Monsoon Forecast 2022: હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટ(Skymet)એ આ વર્ષે હવામાન અંગે પૂર્વાનુમાન જારી કર્યું છે. આ વર્ષે એટલે કે 2022માં કેટલો વરસાદ પડશે અને કેવુ વાતાવરણ રહેશે તેની માહિતી આજે અમે તમને જણાવીશું. એજન્સીની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. દેશભરમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ 98 ટકા સુધી સામાન્ય રહેવાની આશા છે. આ ઉપરાંત તેમા પ્લસ-માઈનસ પાંચ ટકા સુધીનો ફેરફાર જોવા મળી શકે છે.

21 ફેબ્રુઆરીએ પણ રિપોર્ટ જારી કર્યો હતો
તમને જણાવી દઈએ કે સ્કાઈમેટએ 21 ફેબ્રુઆરીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી હતી. આ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. સ્કાઈમેટ તરફથી ફરીથી આજ આગાહી કરવામાં આવી છે.

ક્યા રાજ્યોમાં થશે સામાન્યથી ઓછો વરસાદ?
 સ્કાઈમેટ તરફથી જારી કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે રાજસ્થાનમાં ઓછો વરસાદ પડશે. આ ઉપરાંત ગુજારાત,નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ,પંજાબ અને મધ્ય પ્રદેશમાં વધુ વરસાદ થશે.

જુલાઈ-ઓગસ્ટમાં કેવુ રહેશે વાતાવરણ
જો જુલાઈ અને ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો કેરળ અને કર્ણાટકના અંદરના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. સ્કાઈમેટનું અનુમાન છે કે, વરસાદી સત્રનો પહેલો ભાગ બીજા ભાગ કરતા સારો રહેવાની આશા છે. સ્કાઈમેટની રિપોર્ટ પ્રમાણે, જૂન મહિનાના શરૂઆતના દિવસોથી ચોમાસાની સારી શરૂઆત થવાની સંભાવના છે.

જાણો કેટલો પડશે વરસાદ?
સંભાવનાના સંદર્ભમાં હવામાન એજન્સીએ કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ માનસૂન 2022ના સામાન્ય રહેવાની 65 ટકા સંભાવના છે. આ ઉપરાંત 25 ટકા ઓછો વરસાદ થવાની સંભાવના છે અને 10 ટકા સામાન્યથી ઉપર વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ 2022ના વર્ષમાં દુષ્કાળ પડવાની કોઈ સંભાવના નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget