શોધખોળ કરો

ઝારખંડ ચૂંટણીઃ પ્રિયંકા ગાંધીએ કહ્યુ- ભાજપ સરકાર પ્રચારમાં સુપર હીરો પરંતુ કામમાં સુપર ઝીરો

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીંના પાણી, જમીનના માલિક તમે છો

નવી દિલ્હીઃ કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ઝારખંડના પાકુરમાં ચૂંટણી રેલીને  સંબોધિત કરી હતી. રેલીને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીંના પાણી, જમીનના માલિક તમે છો. સંઘર્ષની આ શીખ તમારા મહાન યૌદ્ધા સિદ્ધુ અને કાન્હુ પાસેથી મળી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, તમારા જળ, જંગલ અને જમીનના સંઘર્ષમાં ઇન્દિરા ગાંધીજી હંમેશા તમારી સાથે રહ્યા છે. આના પર તમારા અધિકાર જાળવી રાખવા માટે કામ કર્યું છે પરંતુ ભાજપ સરકાર અમીરો-મિત્રો માટે જમીન છીનવી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી તમારી માટી અને માતાની ચૂંટણી છે. તમારી આત્માની ચૂંટણી છે. જ્યારથી ભાજપ સરકાર તમારા રાજ્યમાં આવી છે ત્યારથી તમારી આત્મા પર હુમલો કર્યો છે. તમારા આદિવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તમારી આદિવાસી સંસ્કૃતિ પર તેઓ પ્રહાર કરે છે. જે કાયદાઓ તમારી સંસ્કૃતિને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે એ કાયદાઓને તોડવા ભાજપ પૂરો પ્રયાસ કરી રહી છે. ભાજપની સરકાર પ્રચારમાં સુપર હીરો છે પરંતુ કામમાં સુપર ઝીરો છે.
ગાંધીએ કહ્યુ કે, જંગલના હજારો રંગ હોય છે પરંતુ ભાજપની વિચારધારા આ રંગો પ્રત્યા આંધળી છે. સત્ય તો એ છે કે ભાજપે 12 લાખ ગરીબ પરિવારોના રેશન કાર્ડ રદ કરી દીધા છે. કોગ્રેસ સરકારમાં 35 કિલો ચોખા મળતા હતા આજે ભાજપના રાજમાં 5 કિલો મળી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

Embed widget