શોધખોળ કરો
Advertisement
GDPમાં ઘટાડો થતાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- એક પણ વચન પુરુ નથી કર્યું
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જીડીપીના આંકડાને લઈન મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. જેને લઈને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જીડીપીના આંકડાને લઈન મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
वादा तेरा वादा... 2 करोड़ रोजगार हर साल, फसल का दोगुना दाम, अच्छे दिन आएँगे, Make in India होगा, अर्थव्यवस्था 5 ट्रिलियन होगी...
क्या किसी वादे पर हिसाब मिलेगा? आज GDP ग्रोथ 4.5% आई है। जो दिखाता है सारे वादे झूठे हैं....1/2 pic.twitter.com/Y9BXWVa3k0 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2019
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી લખ્યું, આજે જીડીપી ગ્રોથ 4.5 ટકા છે, જેનાથી સાબિત થાય છે કે સરકારના તમામ વાયદાઓ ખોટા છે. વિકાસની ઈચ્છા રાખતા ભારત અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે પોતાની નિષ્ફળતાને કારણે બરબાદ કરી દીધી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં લખ્યું, વાદા તેરા વાદા... 2 કરોડ રોજગારી દર વર્ષે, પાકના બમણા ભાવ, અચ્છે દિન, અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન થશે, શું આ વાયદાઓ પર હિસાબ મળશે....और तरक्की की चाह रखने वाले भारत और उसकी अर्थव्यवस्था को भाजपा सरकार ने अपनी नाकामी के चलते बर्बाद कर दिया है। 2/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion