શોધખોળ કરો
Advertisement
Pulwama Attack: આતંકી હુમલા પછી પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા મળ્યા મનોજ તિવારી, જુઓ વીડિયો
નવી દિલ્લીઃ જમ્મુ-કશ્મરીના પુલવામામાં 39 સીઆરપીએફના જવાનો શહીદ થતાં આખા દેશમાં ગુસ્સો છે. રાજકીય પક્ષો હુમલાની નિંદા કરતાં કડક પગલા ભરવાની માંગ કરી રહ્યા છે અને તમામ પક્ષોએ રાજકીય કાર્યક્રમો રદ કરી દીધા છે, ત્યારે દિલ્લી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપતાં તેમની નિંદા થઈ રહી છે.
મનોજ તિવારી સાથે રવિ કિશનની પણ નિંદા પણ થઈ રહી છે. મનોજ તિવારી અને રવિ કિશન પ્રયાગરાજ(ઇલાહબાદ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે દેશ શોકમાં ડુબ્યો છે, ત્યારે મનોજ તિવારી આવા કાર્યક્રમમાં કેવી રીતે ભાગ લઈ શકે? તેમણે જવાનોના પરિવાર સાથે ઊભા રહેવું જોઇએ.
મનોજ તિવારીએ ભોજપુરી સિંગર રવિ કિશન સાથે કેટલી ગીતો અને ભજન ગાયા હતા એટલું જ નહીં, આ ગીતો દ્વારા મોદી સરકારના પણ ગુણગાન ગાયા હતા. તેમજ મોદી સરકારને વધુ એક તક આપવાની અપીલ કરી હતી. આપના નેતા સંજય સિંહે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પણ આક્ષેપ કર્યા હતા.कश्मीर में बहादुर सिपाहियों की शहादत पर देश भर में शोक है, लेकिन #बीजेपी के सांसद #मनोजतिवारी बीती रात प्रयागराज में नाचे-गाए और #मोदी के लिए वोट माँगें @abpnewshindi @PMOIndia @ManojTiwariMP pic.twitter.com/Inkj8KZ1Zx
— Pankaj Jha (@pankajjha_) February 15, 2019
કેવી રીતે થયો આતંકી હુમલો? આતંકી હુમલાને લઈ તોગડિયાના મોદી પર પ્રહારशर्म आती है अमित शाह पर देश में 42 जवान शहीद हो गये पाकिस्तान को जवाब देने के बजाय अमित शाह मंदिर निर्माण में जुटे हैं बंद करो ये बकवास और पाकिस्तान को जवाब देने की तैयारी करो। https://t.co/zZbpmfZyOy
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion