શોધખોળ કરો

Radhika Anant Wedding: જાણો અનંત અંબાણીના શાહી લગ્નમાં ક્યા ક્યા ખેલાડીઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

Radhika Merchant Anant Ambani Pre Wedding: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટૂંક સમયમાં અનંત તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે શાહી લગ્ન કરશે.

Radhika Merchant Anant Ambani Pre Wedding: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટૂંક સમયમાં અનંત તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે શાહી લગ્ન કરશે. ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચના રોજ કપલની પ્રી-વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. આ સમારોહમાં ભારત અને વિદેશમાંથી લગભગ 1000 લોકો ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય નેતાઓ અને હસ્તીઓ અનંત-રાધિકાને આશીર્વાદ આપશે. 

રમતગમતની દુનિયામાંથી સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને અભિનવ બિન્દ્રા સુધીના ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવદંપત્તિને આશિર્વાદ આપવા સદગુરુ જગ્ગી વાસુદેવને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

1. સચિન તેંડુલકર અને પરિવાર
2. એમએસ ધોની અને પરિવાર
3. રોહિત શર્મા
4. કેએલ રાહુલ
5. હાર્દિક અને કૃણાલ પંડ્યા
6. ઈશાન કિશન

આ સ્ટાર્સ કરશે પરફોર્મ 
આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે 2024માં અનંત રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પોપ સ્ટાર્સ રીહાન્ના, દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ ઉજવણી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થશે. ભવ્ય લગ્નના પ્રથમ દિવસે, 'એન ઇવનિંગ ઇન એવર' થીમ પાર્ટી હશે જેમાં મહેમાનોને ભવ્ય કોકટેલ ડ્રેસ પહેરવાનું કહેવામાં આવશે. બીજા દિવસે, અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડનું આયોજન કરવામાં આવશે જેમાં જંગલ ફિવર ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે, મેલા રૂજ પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં સ્વદેશી પ્રવૃત્તિઓનું મિશ્રણ હશે અને મહેમાનો તેમના મનપસંદ કપડાં પહેરશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત અંબાણી -રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની થઈ હતી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત અંબાણીએ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈની જાહેરાત કરી હતી. રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં દંપતીએ રોકા સેરેમની કરી હતી. બાદમાં અનંત અને રાધિકાએ મુંબઈમાં અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને ભવ્ય પાર્ટી સાથે તેમના રોકાની ઉજવણી કરી. હવે આ પ્રેમી યુગલે 19 જાન્યુઆરીએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. ગુરુવારે તેમની સગાઈ દરમિયાન ગોળધાણા અને ચુંદડી ઓઢાળવાની વિધિ જેવા પરંપરાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ અનંત અને રાધિકા સાત ફેરા લીધા બાદ લગ્નના બંધનમાં બંધાશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget