શોધખોળ કરો

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

Train Coach Guide: ટ્રેનમાં રાતના સમયે આરામદાયક મુસાફરી કરવી હોય તો તેના માટે સાચો કોચ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. જાણો લાંબા અંતરની મુસાફરી કરવા માટે કયો કોચ સૌથી વધુ શ્રેષ્ઠ છે?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી માટે કોચ પસંદ કરો.
  • ચેર કાર દિવસની મુસાફરી, સ્લીપર બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ.
  • 3AC લાંબા અંતરની શ્રેષ્ઠ, એસી-સુવિધા, બેડરોલ કીટ મળે.

Train Travel Tips: લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન એ એક સસ્તુ સાધન છે. અવારનવાર લોકો જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરે છે ત્યારે પહેલાં એ વિચારે છે કે ટ્રેનનો કયો કોચ લાંબા અંતરની મુસાફરી માટે બહેતર રહેશે. ઘણીવાર લોકો પોતાના બજેટને ધ્યાનમાં રાખીને ટિકિટ બુક કરતા હોય છે. જો તમારે રાતના સમયે આરામદાયક મુસાફરી કરવી હોય તો તેના માટે સાચો કોચ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. જાણો લાંબા અંતરની મુસાફરી કરવા માટે કયો કોચ સૌથી વધુ શ્રેષ્ઠ છે.

લાંબા અંતરની મુસાફરી માટે કયો કોચ બહેતર?

ચેર કાર

  • ચેર કાર એવા મુસાફરો માટે બહેતર છે જેમને દિવસના સમયે અને ઓછા અંતર માટે મુસાફરી કરવાની હોય.
  • શતાબ્દી અને વંદે ભારત જેવી ટ્રેનોમાં ચેર કારની સુવિધા હોય છે.
  • તેમાં તમે માત્ર બેસીને જ મુસાફરી કરી શકો છો.
  • જો ઓછા અંતર માટે મુસાફરી કરવી હોય તો ચેર કાર તમારા માટે બહેતર વિકલ્પ છે.
  • આનું ભાડું સામાન્ય રીતે સ્લીપર કરતાં વધુ હોય છે, કારણ કે આ એક એસી કોચ છે.
  • જોકે, 3AC અને 2AC કરતાં આનું ભાડું સસ્તું હોય છે.

આ પણ વાંચો...Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

સ્લીપર

  • જો તમારે ઓછા ખર્ચમાં લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો સ્લીપર ક્લાસ તમારા માટે બહેતર છે.
  • તેમાં તમે સીટ (બર્થ) સાથે ઓછા ભાડામાં મુસાફરી કરી શકો છો.
  • એટલે કે આને બજેટ ફ્રેન્ડલી કોચ માનવામાં આવે છે.
  • તેમાં એસીની સુવિધા હોતી નથી.
  • ગરમીમાં તમને મુશ્કેલી પડી શકે છે.
  • જે લોકોને ઓછા બજેટમાં મુસાફરી કરવી હોય તેમના માટે આ એક સારો ઓપ્શન છે.

3AC

જો તમારે ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો તમારા માટે 3AC ને સૌથી બહેતર વિકલ્પ માનવામાં આવે છે. તેના ઘણા ફાયદા પણ છે જેમ કે...

  • એસીની સુવિધા મળવાથી ગરમી નથી લાગતી અને સાથે જ બહારની ધૂળ-માટીથી પણ રાહત મળે છે.
  • મુસાફરોને બેડરોલ કિટ આપવામાં આવે છે, જેમાં ચાદર, ધાબળો, ઓશીકું જેવી સામગ્રી સામેલ હોય છે.
  • એ ચોક્કસ છે કે આનું ભાડું સ્લીપર કરતાં વધુ હોય છે, પરંતુ તેમાં તમને સુવિધા પણ મળે છે.
  • જો રાતની મુસાફરી દરમિયાન તમારી સાથે વૃદ્ધો અને બાળકો હોય તો આ તમારા માટે એક સારો ઓપ્શન બની શકે છે.

Frequently Asked Questions

લાંબા અંતરની મુસાફરી માટે કયો કોચ શ્રેષ્ઠ છે?

લાંબા અંતરની મુસાફરી માટે 3AC કોચને સૌથી બહેતર વિકલ્પ માનવામાં આવે છે. તેમાં AC સુવિધા મળે છે અને બેડરોલ કિટ પણ આપવામાં આવે છે, જે આરામદાયક મુસાફરી માટે અનુકૂળ છે.

ચેર કાર કોના માટે બહેતર વિકલ્પ છે?

ચેર કાર એવા મુસાફરો માટે બહેતર છે જેમને દિવસના સમયે અને ઓછા અંતર માટે મુસાફરી કરવાની હોય. તેમાં તમે માત્ર બેસીને જ મુસાફરી કરી શકો છો અને તે AC કોચ છે.

ઓછા ખર્ચમાં લાંબા અંતરની મુસાફરી માટે કયો કોચ પસંદ કરવો જોઈએ?

જો તમારે ઓછા ખર્ચમાં લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો સ્લીપર ક્લાસ બહેતર વિકલ્પ છે. તેને બજેટ ફ્રેન્ડલી કોચ માનવામાં આવે છે, પરંતુ તેમાં ACની સુવિધા હોતી નથી.

3AC કોચમાં મુસાફરી કરવાના શું ફાયદા છે?

3AC કોચમાં AC સુવિધા મળવાથી ગરમી અને ધૂળ-માટીથી રાહત મળે છે. મુસાફરોને ચાદર, ધાબળો અને ઓશીકા સહિતની બેડરોલ કિટ પણ આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget