શોધખોળ કરો

મોદીએ લાદેલા લોકડાઉને યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યુ, અર્થતંત્રની તોડી નાંખી કરોડરજ્જુઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, આ લોકડાઉન દેશના અસંગઠિત વર્ગના લોકો માટે મૃત્યુદંડ સાબિત થયું.

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને કહ્યું, કોરોના વાયરસના કારણે અચાનક લાદવામાં આવેલા લોકડાઉને દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યુ છે. ગરીબો અને અસંગઠિત લોકો પર તેની મોટી અસર થઈ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, આ લોકડાઉન દેશના અસંગઠિત વર્ગના લોકો માટે મૃત્યુદંડ સાબિત થયું. કોંગ્રેસ નેતાએ વીડિયોમાં કહ્યુ, કોરોનાના નામે જે કરવામાં આવ્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજું આક્રમણ હતું. ગરીબ લોકો, નાના અને મધ્યમ કારોબારીઓ, દાડિયું કરતા લોકો પર તમે કોઈપણ જાતની નોટિસ વગર લોકડાઉન લગાવીને આક્રમણ કર્યુ છે.
તેમણે દાવો કર્યો કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 21 દિવસની લડાઈ હશે. અસંગઠિત ક્ષેત્રની કરોડરજ્જુ 21 દિવસમાં જ તૂટી ગઈ. જ્યારે લોકડાઉન ખોલવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક નહીં અનેક વખત સરકારને ગરીબોની મદદ કરવી જ પડશે, ન્યાય યોજના જેવી એક યોજના લાગુ કરવી પડશે, બેંક ખાતામાં સીધા રૂપિયા જમા કરાવા પડજશે તેમ કહ્યું હતું પરંતુ સરકારે આમ કર્યુ નથી. રાહુલે એમ પણ કહ્યું, અમે લઘુ તથા મધ્યમ ઉદ્યોગ માટે પેકેજ તૈયાર કરીને તેમને બચાવવાની જરૂર હોવાનું કહ્યું હતું. પરંતુ સરકારે કંઈ ન કર્યું, ઉલટું સરકારે સૌથી ધનિક 15-20 લોકોના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા. રાહુલં દાવો કર્યો કે, લોકડાઉન કોરોના પર આક્રમણ નહોતું પરંતુ હિન્દુસ્તાનના ગરીબો, યુવાઓના ભવિષ્ય, મજૂર, ખેડૂતો અને નાના વેપારીઓ તથા અસંગઠિત ક્ષેત્રના લોકો પર આક્રમણ હતું. આ આક્રમણ સામે આપણે બધાએ એક થઈને લડવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget