શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કિસાન કાનૂનઃ રાહુલ ગાંધીનો વધુ એક હુમલો, બોલ્યા- ખેડૂતોએ માંગી મંડી, પીએમે પકડાવી દીધી ભયાનક મંદી
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસની એક ખબર શેર કરી, આ ખબરમાં બતાવવામાં આવ્યુ છે કે બિહારમાં ખેડૂતોએ મંડી સુધારાને નકારી દીધા
નવી દિલ્હીઃ કિસાન કાનૂનને લઇને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનુ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે ખેડૂતોએ માંગી હતી મંડી, પીએમ પકડાવી દીધી ભયાનક મંદી.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસની એક ખબર શેર કરી, આ ખબરમાં બતાવવામાં આવ્યુ છે કે બિહારમાં ખેડૂતોએ મંડી સુધારાને નકારી દીધા.
ભરોસો છો, પીએમ મોદી કૃષિ ખેડૂતો પર ફરીથી વિચાર કરશેઃ રાહુલ ગાંધી
રવિવારે છત્તીસગઢના 20માં સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદ ખેડૂત કાયદા પર ફરીથી વિચાર કરશે. રાહુલ ગાંધીએ કહ્યું- મને વિશ્વાસ છે કે પીએમ મોદી આ ત્રણેય કાનૂનો પર વિચાર કરશે, જ્યારે ખેડૂતોનુ આ માનવુ છે કે આ કાયદાથી અમારી પાયો કમજોર થશે.
તેમને કહ્યું- જો અમે અમારા પાયાને કમજોર કરીશુ, તો આખી ઇમારત કમજોર થઇ જશે, જ્યારે અમે ખેડૂતો અને મજૂરોની રક્ષા કરીએ છીએ તો અમે આ દેશની રક્ષા કરીએ છીએ. રાહુલે કહ્યું તમામ બધાને દેશમાં ખેડૂતોની સ્થિતિની ખબર છે, તેમને કહ્યું કે બધાને એ વાંચવા મળે છે કે ખેડૂતોની આત્મહત્યા કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion