શોધખોળ કરો

ભારત-ચીન વિવાદઃ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું- નરેન્દ્ર મોદી વાસ્તવમાં Surender Modi છે

ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણી સીમામાં કોઇપણ નથી ઘૂસ્યુ, અને ના આપણી કોઇ પૉસ્ટ બીજાના કબજામાં છે. આજે કોઇપણ આપણી તરફ આંખો ઉઠાવીને નથી જોઇ શકતુ

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ બાદ વિપક્ષ અને કોંગ્રેસ સરકાર પર સતત કટાક્ષો અને આપત્તિજનક નિવેદનો આપી રહ્યું છે. હવે આ શહીદી પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે, તેમને ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને Surender Modi ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણી સીમામાં કોઇપણ નથી ઘૂસ્યુ, અને ના આપણી કોઇ પૉસ્ટ બીજાના કબજામાં છે. આજે કોઇપણ આપણી તરફ આંખો ઉઠાવીને નથી જોઇ શકતુ. મોદીના આ નિવેદન બાદ વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે. મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતુ કે, ભાઇઓ અને બહેનો, ચીને ભારતના શસ્ત્રહિન સૈનિકોની હત્યા કરીને બહુ મોટો ગુનો કર્યો છે, હું પુછવા માંગુ છું કે એ વીરોને હથિયાર વિના ખતરા તરફ કોણે અને કેમ મોકલ્યા. કૌણ જવાબદાર છે. ધન્યવાદ.... ભારત-ચીન વિવાદઃ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું- નરેન્દ્ર મોદી વાસ્તવમાં Surender Modi છે ખાસ વાત છે કે, ભારત અને ચીન પર સીમા વિવાદ વધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશોની સહાયતા કરવાની વાત કહી હતી. તેમને કહ્યું કે સ્થિતિ એકદમ વિકટ છે, અને હું બન્ને દેશો સાથે વાત કરી રહ્યો છું. અમે સમાધાન કરવા માટે મદદ કરીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget