શોધખોળ કરો

Railway: હવે પાર્સલ અને માલ રહેશે બિલકુલ સુરક્ષિત, રેલવે શરૂ કરશે OTP બેઝ્ડ 'ડિજીટલ લૉક' સિસ્ટમ

આ સિસ્ટમને સામાન્ય રીતે ટ્રકમાં ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એક 'સ્માર્ટ લૉક' આપવામાં આવેલુ હોય છે, આમાં 'જીપીએસ' (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ) લાગેલી હોય છે.

Railway News: રેલને માલની હેરાફેરી અને પાર્સલ ટ્રેન (Parcel Trains)માં વસ્તુઓની ચોરી થવાથી બચાવવા માટે જલદી 'ઓટીપી' (વન-ટાઇમ પાસવર્ડ) આધારિત  'ડિજીટલ લૉક' સિસ્ટમ શરૂ કરવાની છે. એક સીનિયર ઓફિશિયલે મંગળવારે આ જાણકારી આપી છે, આનો મતલબ છે કે, તમારા માલ અને પાર્સલની સુરક્ષા હવે બેસ્ટ રીતે થઇ શકશે, અને રેલવેમાં માલ લાવવા લઇ જવા દરમિયાન આની ચોરીની સંભાવના ખતમ થઇ જશે. 

માલ, પાર્સલ લઇ જવાની ટ્રેનમાં જલદી લાગશે 'ઓટીપી' બેઝ્ડ 'ડિજીટલ લૉક' - 
આ સિસ્ટમને સામાન્ય રીતે ટ્રકમાં ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એક 'સ્માર્ટ લૉક' આપવામાં આવેલુ હોય છે, આમાં 'જીપીએસ' (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ) લાગેલી હોય છે. આની સહાયતાથી વાહનોની હાજરીના સ્થાનને જાણી શકાય છે, અને માલ ચોરી થવાની આશંકા ઓછી થઇ જાય છે. અધિકારીઓએ બતાવ્યુ કે, આ સિસ્ટમ સુરક્ષિત ઓટીપી પર પૂર્ણતઃ આધારિત હશે, જેનો ઉપયોગ ટ્રેનના ડબ્બાના દરવાજા ખોલવા અને બંધ કરવામાં કરવામાં આવે છે. 

કઇ રીતે કરશે કામ આ સિસ્ટમ - 
એક અધિકારીએ કહ્યું કે, - મુસાફરી દરમિયાન માલ સુધી પહોંચ સંભવ નહીં હોય, ડબ્બાને ઓટીપી દ્વારા ખોલવામાં આવશે અને એક અન્ય ઓટીપી દ્વારા આને બંધ કરવામાં આવશે, જ્યારે આપણે ડબ્બાને સીલ કરીએ છીએ અને આને દરેક સ્ટેશન પર સીલના અનછુઆને નક્કી કરે છે. જો દરવાજા સાથે છેડછાડ કે ટક્કર થાય છે તો પણ આની જાણકારી મળી જશે, કેમ કે, અધિકારીના મોબાઇલ નંબર પર એક એલર્ટ મેસેજ તરત જ આવી જશે.

ત્રણ રેલવે ઝૉન કરી રહ્યાં છે કંપનીઓની ઓળખ - 
તેમને બતાવ્યુ કે, પ્રત્યેક રેલવે સ્ટ્શન પર રેલવેના એક કર્મચારીને ઓટીપી પ્રાપ્ત થશે કે માલનુ ચઢાવવા કે ઉતારવાની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. જેથી એ નક્કી કરી શકાય કે સિસ્ટમ આસાન અને સરળ રહે. અધિકારીએ બતાવ્યુ કે, કમ સે કમ ત્રણ ઝૉન તે કંપનીઓની ઓળખ કરવા માટે સક્રિયતા સાથે જોડાયેલા છે, જે આ સેવા સસ્તાં દર પર ઉપલબ્ધ કરી શકે. 

Indian Railways : વરિષ્ઠ નાગરિકોને શાનદાર ગિફ્ટ આપશે રેલવે!!! રેલવે મંત્રીએ કરી જાહેરાત

Indian Railways Senior Citizen Concession: તાજેતરમાં જ સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્કમ ટેક્ષથી માંડીને ખેડૂતોને લાભ આપતી જાહેરાત કરવામાં આવી હતી. હવે ભારતીય રેલવેએ પણ વરિષ્ઠ નાગરિકોને લઈને મહત્વનો નિર્ણયલેવા જઈ રહી છે. વરિષ્ઠ નાગરિકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ શકે છે. 

કોરોના મહામારી દરમિયાન નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો સહિત ત્રણ શ્રેણીઓ સિવાય તમામ માટે ભાડામાં રાહત આપવાની બંધ કરી દીધી હતી. રોગચાળા પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 ટકા મુક્તિ મળતી હતી. હવે કોવિડ-19નો ખતરો ઓછો થયા બાદ અને દેશમાં અન્ય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સામાન્ય હોવા છતાં પણ આ રાહત વરિષ્ઠ નાગરિકોને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે... 

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, રેલ્વે ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરી શકે છે. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ 2019-20માં પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી જે મુસાફરી કરતા વ્યક્તિ દીઠ લગભગ 53 ટકાની સરેરાશ છૂટ છે.

જ્યારે સંસદીય પેનલે એવી પણ ભલામણ કરી છે કે, વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટ પરની મુક્તિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. બીજી તરફ, રેલવેએ અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરવા માટે એક ખાસ એપ લોન્ચ કરી છે. હવે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટિકિટ કાઉન્ટરોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત મુસાફરોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પરંતુ હવે ટુંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Embed widget