શોધખોળ કરો

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોરોના બાદ જોવા મળ્યો વધુ એક જીવલેણ વાયરસ, જાણો વિગતે

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,181 નવા કેસ નોંધાયા છે અને 299 લોકોના મોત થયા છે.

જયપુરઃ સમગ્ર દેશ હાલ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં વધુ એક જીવલેણ વાયરસ જોવા મળતા ચિંતા વધી ગઈ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં બર્ડ ફ્લૂના કારણે રાડીના બાલાજી મંદિરમાં અનેક કાગડાના ટપોટપ મોત થયા હતા. જિલ્લા કલેક્ટર એન. ગોહાએને પ્રભાવિત વિસ્તારોમાં ઝીરો મોબિલિટી લાગુ કરી તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસના આદેશ આપ્યા છે. જે બાદ તેમણે તાત્કાલિક એક કમિટીની રચના કરી હતી. વનવિભાગ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમે અન્ય બીમાર કાગડાની સારવાર કરી અને સેમ્પલ રાષ્ટ્રીય સુરક્ષા પશુરોગ સંસ્થા, ભોપાલમાં મોકલ્યા હતા. તપાસ દરમિયાન કાગડામાં એવિયન ઈંફ્લુએંઝાની પુષ્ટિ થઈ હતી. જે બાદ ઝાલાવાડ જિલ્લા કલેકટરે એસડીએમ, ઉપ વન સંરક્ષક,પોલીસ ઉપ અધિક્ષક, પશુપાલન વિભાગના સંયુક્ત નિર્દેશક તથા અન્ય સેવાભાવી સંસ્થાની એક ટીમ બનાવીને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. સામાન્ય રીતે બર્ડ ફ્લૂ સંક્રમિત પક્ષીઓથી ફેલાય છે. આવા પક્ષીના સંપર્કમાં આવેલા લોકોને પણ તે ઝપેટમાં લે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,181 નવા કેસ નોંધાયા છે અને 299 લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્ય 1,02,66,674 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2,57,656 છે. અત્યાર સુધીમાં કુલ 98,60,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને કુલ મૃત્યુઆંક 1,48,738 થયો છે.

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget