શોધખોળ કરો

પ્રજાના પૈસે નેતાઓને જલસા ! આ રાજ્યની સરકારે તમામ 200 ધારાસભ્યોને ગિફ્ટમાં આપ્યો iPhone 13

આ અંગે ધારાસભ્યો સાથે જ્યારે વાત કરવામાં આવી તો કોઇ ધારાસભ્યએ કહ્યું કે તેઓ વધુ કામ કરશે. તો કોઇએ કહ્યું કે તેમની પાસે અગાઉથી એક ફોન છે પરંતુ સરકારે વધુ એક આપ્યો છે

જયપુરઃ રાજસ્થાન સરકારે બુધવારે વિધાનસભામાં પોતાની સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ અવસર પર રાજ્ય સરકાર દ્વારા તમામ 200 ધારાસભ્યોને iPhone 13 ગિફ્ટમાં આપ્યો હતો. એક ફોનની અંદાજીત કિંમત એક લાખ 20 હજાર હોવાનું કહેવાય છે. સરકારે માત્ર ધારાસભ્યોને ભેટ આપવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

ધારાસભ્યોને આઇફોન 13 ગિફ્ટમાં આપ્યો

આ અંગે ધારાસભ્યો સાથે જ્યારે વાત કરવામાં આવી તો કોઇ ધારાસભ્યએ કહ્યું કે તેઓ વધુ કામ કરશે. તો કોઇએ કહ્યું કે તેમની પાસે અગાઉથી એક ફોન છે પરંતુ સરકારે વધુ એક આપ્યો છે. જોકે ધારાસભ્ય પોતે આઇફોન લેવા નથી પરંતુ તેમના કર્મચારીઓને ગિફ્ટ લેવા મોકલ્યા છે.જો કે, પ્રથમવાર નથી જ્યારે ધારાસભ્યોને આટલી મોંઘી ભેટ આપવામાં આવી હોય. આ પહેલા પણ આ જ રીતે ગિફ્ટ આપવામાં આવી છે.

સરકારે તર્ક આપ્યો હતો કે તમામ ધારાસભ્યોને હાઇટેક બનાવવા પડશે. કારણ કે પેપરલેસ તરફ આગળ વધી રહ્યા છીએ અને ડિજિટલ બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

રાજસ્થાન સરકારે તેનું નવું બજેટ રજૂ કર્યું જેના તમામ દસ્તાવેજો બ્રીફકેસને બદલે iPhoneમાં આપવામાં આવ્યા હતા. આ iPhonesને પણ લેટેસ્ટ એપ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. અગાઉ ધારાસભ્યોને પણ આ જ કારણોસર લેપટોપ આપવામાં આવ્યા હતા.

સરકારના આ વર્ષના બજેટની વાત કરીએ તો મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના હેઠળ 1 કરોડ 33 લાખ મહિલાઓને સ્માર્ટ ફોન આપવાની તૈયારી ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ફોન 3 વર્ષની ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે આપવામાં આવશે.

Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે

SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

New 2022 Maruti Baleno Facelift: મારુતિ સુઝુકી બેલેનો ફેસલિફ્ટેડ વર્ઝન થયું લોન્ચ, ઓછી કિંમત અને હાઇટેક ફીચર્સ સાથે આ કાર્સ સાથે થશે મુકાબલો

National Pension System: NPSની આ સેવાઓ માટેના ચાર્જમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેરChampion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget