શોધખોળ કરો

રાજસ્થાનમાં ફરી સામે આવી ગેહલોત-પાયલટના સંબંધોની કડવાશ, સચિને સ્ટેજ પરથી જ માર્યો ટોણો

અશોક ગેહલોતે કહ્યું કે જયારે રાજસ્થાનમાં દુકાળ પડ્યો હતો, તો રાજીવ ગાંધીએ અમારી વાતને માન આપીને તાત્કાલિક મદદ કરી હતી. બાદમાં નાયબ સીએમ સચિન પાયલટનો વારો આવ્યો તો તેમણે કહ્યું કે મુખ્યમંત્રીજી જે રીતે રાજીવ ગાંધીએ તમારી વાત માની હતી, તે રીતે તમે પણ ધારાસભ્યોની વાત માનો.

જયપુરઃ રાજસ્થાનમાં 9 મહિના પહેલા થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા રાજ્યમાં પાર્ટીમાં યુવા ચહેરા અને હાલના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે શરૂ થયેલો ટકરાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે પૂર્વ પીએમ સ્વ. રાજીવ ગાંધીની 75મી જયંતીના મોકા પર કોંગ્રેસ હેડ કવાર્ટર પર આયોજિત કાર્યક્રમમાં પાયલટે ગેહલોતને ખૂબ ટોણા માર્યા હતા. ગેહલોતે તેમના સંબોધનમાં ખુદને વરિષ્ઠ અને રાજીવ ગાંધીની નજીક ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. અશોક ગેહલોતે કહ્યું કે જયારે રાજસ્થાનમાં દુકાળ  પડ્યો હતો, તો રાજીવ ગાંધીએ અમારી વાતને માન આપીને તાત્કાલિક મદદ કરી હતી. બાદમાં નાયબ સીએમ સચિન પાયલટનો વારો આવ્યો તો તેમણે કહ્યું કે મુખ્યમંત્રીજી જે રીતે રાજીવ ગાંધીએ તમારી વાત માની હતી, તે રીતે તમે પણ ધારાસભ્યોની વાત માનો. રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરી પાયલટે ઈશારા-ઈશારામાં કહ્યું, આપણે પક્ષમાં દલાલોને દૂર ખવા જોઈએ. પાયલટે કહ્યું કે, મુંબઈના કોંગ્રેસ અધિવેશનમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં જે પણ દલાલ છે તેમણે બહાર નીકળવું પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં પણ બે ગ્રુપ છે. એક ગ્રુપ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થનમાં છે. બીજું ગ્રુપ અશોક ગહલોતના સમર્થનમાં છે. રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયો એશિઝ 2019: ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પહેલા ઓસ્ટ્રેલિયાનો લાગ્યો મોટો ફટકો, સ્ટીવ સ્મિથ થયો બહાર નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget