શોધખોળ કરો
Advertisement
રાજનાથ સિંહે સ્વદેશી લડાકૂ વિમાન 'તેજસ'માં બેસીની ઉડાન ભરી, આમ કરનારા પહેલા રક્ષામંત્રી બન્યા
'તેજસ' હલકુ વિમાન છે, જેને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)એ તૈયાર કર્યુ છે. 83 તેજસ વિમાનો માટે એચએએલને લગભગ 45 હજાર કરોડ રૂપિયા મળશે
બેગ્લુંરુઃ કર્ણાટકના બેગ્લુંરુમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્વદેશી લડાકૂ વિમાન 'તેજસ'માં બેસીની ઉડાન ભરી, પહેલીવાર આવુ બન્યુ કે દેશના રક્ષામંત્રીએ સ્વદેશી લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાન ભરી હોય.
રક્ષામંત્રી રાજનાથ સિંહે લગભગ અડધા કલાક સુધી સ્વદેશી લડાકૂ તેજસમાં રહ્યાં, ખાસ વાત છે કે, ત્રણ વર્ષ પહેલા જ 'તેજસ'ને ભારતીય વાયુસેના સામેલ કરવામાં આવ્યુ હતુ. જોકે, હવે 'તેજસ'નું અપગ્રેડ વર્ઝન પણ આવવાનું છે.
ખાસ વાત છે કે 'તેજસ' હલકુ વિમાન છે, જેને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)એ તૈયાર કર્યુ છે. 83 તેજસ વિમાનો માટે એચએએલને લગભગ 45 હજાર કરોડ રૂપિયા મળશે.
Raksha Mantri Shri @rajnathsingh is ready for a sortie on the LCA ‘Tejas’ in Bengaluru. He is the first Defence Minister to fly this indigenous multi-role fighter. pic.twitter.com/tJiCJCusr5
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) September 19, 2019
Karnataka: Familiarization sortie on LCA Tejas by Defence Minister Rajnath Singh from HAL Airport, to begin shortly. He will be accompanied by Air Vice Marshal N Tiwari Project Director, National Flight Test Centre, ADA (Aeronautical Development Agency) in Bengaluru pic.twitter.com/8C1VHZtGqI
— ANI (@ANI) September 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement