કુલભૂષણ જાધવ મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની ફાંસી પર રોકના મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને ખોટા આરોપોમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતે શરૂઆતથી જ આ મુદ્દાને ગંભીરતાથી લીધો હતો.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની ફાંસી પર રોકના મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને ખોટા આરોપોમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતે શરૂઆતથી જ આ મુદ્દાને ગંભીરતાથી લીધો હતો. પાકિસ્તાને આ મામલે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ કારણે સરકાર ઈન્ટરનેશલ કોર્ટમાં ગઈ હતી. જ્યાં આપણા પક્ષની જીત થઈ હતી.EAM S Jaishankar in Rajya Sabha on #KulbhushanJadhav verdict: #KulbhushanJadhav's family has shown exemplary courage in difficult circumstances. I can assure the govt will vigorously continue its efforts to ensure his safety and well being, as well as his early return to India. pic.twitter.com/DiPyzMQUoX
— ANI (@ANI) July 18, 2019
જાધવના પરિવારે આ કપરા સંજોગોમાં અદ્રભૂત હિંમત દર્શાવી છે. હું ખાતરી આપું છું કે તેની સલામતી માટે સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે અને શક્ય તેટલો વહેલો ભારત પરત લાવવામાં આવશે. અમે ફરી એકવાર પાકિસ્તાનને કુલભૂષણને મુક્ત કરવાની માંગ કરીએ છીએ.EAM S Jaishankar in Rajya Sabha on #KulbhushanJadhav verdict: In 2017, govt made commitment on floor of the House to undertake all steps necessary to protect interest&welfare of Shri Jadhav.Govt has made untiring efforts in seeking his release including through legal means in ICJ pic.twitter.com/aAKeqUJ5Zj
— ANI (@ANI) July 18, 2019
2017માં સરકારે જાધવના હિત તથા રક્ષા માટે જરૂર તમામ પગલા ભરવા માટે ગૃહમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે આઈસીજેમાં કાનૂની માધ્યો સહિત તેની મુક્તિની માંગને લઈ અઢળક પ્રયત્નો કર્યા છે.EAM S Jaishankar on #KulbhushanJadhav verdict, in Rajya Sabha: We once again call upon Pakistan to release and repatriate Kulbhushan Jadhav. https://t.co/1k3iZLtqS4
— ANI (@ANI) July 18, 2019
કુલભૂષણનો કેસ લડવાના હરીશ સાલ્વેએ લીધા કેટલા રૂપિયા ? આંકડો જાણીને ચોંકી જશો, અંબાણી માટે લડી ચૂક્યા છે કેસ ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોકEAM S Jaishankar on #KulbhushanJadhav verdict, in Rajya Sabha: ICJ has directed that Pakistan is under an obligation to inform Jadhav without further delay of his rights & to provide Indian consular officers access to him in accordance with Vienna Convention.
— ANI (@ANI) July 18, 2019