શોધખોળ કરો

'પ્રથમ વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું', રામ મંદિરને લઈ મુખ્ય પૂજારીનો મોટો દાવો 

શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.

Ram Mandir Latest News:  શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પહેલા વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની વાત કરી છે.

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર બોલતા કહ્યું કે જુલાઈ 2025 સુધીમાં કામ પૂર્ણ થવુ અશક્ય છે, પરંતુ જો એવું કહેવામાં આવી રહ્યું છે તો હું તેનો સ્વીકાર કરું છું. સાથે જ રામ મંદિરના નિર્માણ પર પણ સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જ્યાં રામ લલ્લા  બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, જેની તપાસ થવી જોઈએ.

2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ?

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિર વિશે મોટો ખુલાસો કરતા કહ્યું કે આ 2024 છે અને એક વર્ષ પછી 2025 છે, એક વર્ષમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવું અશક્ય છે. વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાએ રામ લલ્લા બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, સાથે જ અન્ય સ્થળોએ પણ પાણી ટપકી રહ્યું છે. તેમણે આ અંગે તપાસની માંગ કરી છે.

"એક વર્ષમાં મંદિરનું નિર્માણ અશક્ય"

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જે રામ મંદિર બન્યું છે, ત્યાંથી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, ઉપરથી  પાણી ટપકવા લાગ્યું છે. તેમણે કહ્યું કે આ સમસ્યા બહુ મોટી છે, આ સમસ્યાનું સૌથી પહેલા સમાધાન થવુ જોઈએ. મંદિરના નિર્માણને લઈને તેમણે કહ્યું કે જો એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું નિર્માણ કરવાનું બાકી છે.

પ્રથમ વરસાદમાં જ ટપકવા લાગ્યું પાણી

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યારે  રામ મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. તેમણે તપાસની માંગ પણ કરી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Embed widget