શોધખોળ કરો

ઉનાકાંડ: ગૌરક્ષાના નામે માનવ હત્યા ઠીક નથી: રામદાસ આઠવલે

નવી દિલ્હી: ગૌરક્ષાના નામે દલિતોની સાથે મારપીટની ઘટનાની નિંદા કરતા કેંદ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી અને દલિત નેતા રામદાસ આઠવલેએ ગૌરક્ષકોને આડે હાથ લીધા છે. તેમને કહ્યું છે કે ગૌરક્ષાના નામ પર માણસોની હત્યા કરવી મને ઠીક લાગતું નથી, ગૌરક્ષાની સાથે સાથે માનવ રક્ષા પણ કરવી જોઈએ. એક અખબાર સાથેના ઈંટરવ્યૂમાં રાજગના સહયોગી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈંડિયાના અધ્યક્ષ આઠવલેએ દલિતોને બૌદ્ધ ધર્મ અપનાવવા કહ્યુ, સાથે તેમને સવાલ કર્યો હતો કે બસપા પ્રમુખ માયાવતીએ આવું અત્યાર સુધી કેમ નથી કર્યું. ગુજરાતની ઉનાની ઘટનાને ગંભીર બતાવતા તેમને જણાવ્યું કે, હું ગૌરક્ષકોને કહેવા ઈચ્છું છું કે ગૌ હત્યા રોકવા માટે કાયદો છે, તમે દરરોજ ગૌરક્ષા કરી રહ્યો છો પરંતુ માનવ હત્યા કેમ? જો તમે ગૌરક્ષા કરી રહ્યા છો તો માનવ રક્ષા કોણ કરશે? તેમને માયાવતી પર નિશાન સાંઘતા કહ્યું કે જો માયાવતી ખુદને આંબેડકરની અનુયાયી બતાવે છે તો તેમને અત્યાર સુધી બૌદ્ધ ધર્મ કેમ નથી અપનાવ્યો? તે હંમેશાં મનુવાદની નિંદા કરે છે અને ધર્માંતરણની વાત કરે છે, પરંતુ પોતે બૌદ્ધ ધર્મ ક્યારેય નથી અપનાવ્યો. તેમને પોતાના ધર્માંતરણ વિશે ઘણી વખત જાહેરાત કરી પરંતુ અત્યારે તે આજે પણ હિંદુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget