શોધખોળ કરો
Advertisement
રતન ટાટાની તબિયત લથડી, મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
રતન ટાટાની અચાનક તબિયત લથડતાં તેમને મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા છે. કાર્ડિયોલોજીસ્ટ ડૉ.શાહરૂખ અસ્પી રતન ટાટાની તબિયત પર હાલ વોચ રાખી રહ્યા છે.મળતી માહિતી મુજબ
બ્લડ પ્રેશર ઓછુ થતા રતન ટાટાને હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement