શોધખોળ કરો

કાયદામંત્રી રવિશંકર પ્રસાદનો આરોપ, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને આપ્યું હતું ફંડ

પત્રકાર પરિષદમાં ગુરુવારે રવિશંકર પ્રસાદે કેટલાક દસ્તાવેજો બતાવીને દાવો કર્યો કે, વર્ષ 2005 અને 2006માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફંડિંગના પૈસા મળ્યા હતા.

નવી દિલ્હી: કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીના રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીનથી ફંડ આપવામાં હતું. પત્રકાર પરિષદમાં ગુરુવારે રવિશંકર પ્રસાદે કેટલાક દસ્તાવેજો બતાવીને દાવો કર્યો કે, વર્ષ 2005 અને 2006માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફંડિંગના પૈસા મળ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, સરકારની મંજૂરી વગર જ્યારે આ પ્રકારની ફંડિન્ગને મંજૂરી નથી મળી શકતી તો પાર્ટીએ કઈ રીતે ચીન પાસેથી પૈસા લીધા. રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, કૉંગ્રેસની સરકારના કાર્યકાળમાં ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો. આ મુદ્દે કૉંગ્રેસે કહ્યું કે, ભાજપ સીમા વિવાદ પર જવાબ નથી આપી રહી પરંતુ આ પ્રકારના આરોપ લગાવીને મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ માત્ર ખોટું બોલે છે. કૉંગ્રેસ પર સવાલ ઉઠાવતા જેપી નડ્ડાએ કહ્યું કે, “મોદીજીના નેતૃત્વમાં દેશને આગળ લઈ જવા માટેનો પૂરો રોડમેપ તૈયાર છે. ગલવાન ઘાટીમાં બનેલી ઘટના પર પણ કૉંગ્રેસે રાજનીતિ કરી, આ એજ કૉંગ્રેસ છે જ્યારે ઓગસ્ટ, 2017માં ચીન અને ભારતનું સ્ટેન્ડ ઓફ થઈ રહ્યું હતું, તે સમયે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે ગુપચૂપ મુલાકાત કરી રહ્યાં હતા.” તેમણે કહ્યું કે, આજે જ મે ટેલીવિઝન પર જોયું અને આશ્ચર્યમાં છું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પીપીલ રિપબ્લિક ઓફ ચાઈના અને ચાઈનીઝ એમ્બેસીએ મોટી રકમ આપી હતી. આ છે ચાઈના અને કૉંગ્રેસનો ગુપચૂપ સંબંધ. તેમણે કહ્યું કે, દેશની જનતા જાણવા માંગે છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા શા માટે આપવામાં આવ્યા અને તેમણે દેશમાં શું સ્ટડી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget