શોધખોળ કરો

Adani Green Energy: અદાણી ગ્રીન એનર્જીનું મેગા સૉલાર-વિન્ડ ક્લસ્ટર માટે 1.06 બિલિયન ડૉલરનું રિફાઇનાન્સ

Adani Green Energy: પ્રગતિ સાથે AGELએ તેના અસ્ક્યામતોના પૉર્ટફોલિયો માટે પોતાના મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપ્પન કર્યો છે

Adani Green Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ સોમવારે જાહેરાત કરી કે તેને રાજસ્થાનમાં ભારતના સૌથી મોટા સૌર-પવન હાઇબ્રિડ રિન્યૂએબલ ક્લસ્ટરના નિર્માણ માટે $1.06 બિલિયનનું પુનર્ધિરાણ કર્યું છે, જે કંપનીની મૂડી વ્યવસ્થાપન યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે તેણે તેની મૂડી વ્યવસ્થાપન યાત્રામાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

રાજસ્થાનમાં ભારતના સૌથી મોટા સૉલર-વિન્ડ હાઇબ્રિડ રિન્યૂએબલ ક્લસ્ટરના વિકાસ માટે 2021 માં લેવામાં આવેલા USD 1.06  બિલિયનની બાકી સાથે કંપનીએ સૌ પ્રથમ તેની બાંધકામ સુવિધાને સફળતાપૂર્વક પુનઃધિરાણ કરી છે. તેની નિર્માણ સુવિધાને ફરીથી ધિરાણ કરવા માટે લાંબાગાળાના ધિરાણમાં 19 વર્ષની સમયાવધિ સાથે સંપૂર્ણ ઋણમુક્ત દેવાના માળખા અંતર્ગત અસ્ક્યામતોની આવરદાને કંપની અનુસરે છે.

આ પ્રગતિ સાથે AGELએ તેના અસ્ક્યામતોના પૉર્ટફોલિયો માટે પોતાના મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપ્પન કર્યો છે. આ આયોજન હેઠળ લાંબાગાળાની સુવિધાઓ સુરક્ષિત કરવા સાથે પૉર્ટફોલિયોના રોકડ પ્રવાહના જીવનચક્ર સાથે સંપૂર્ણ રીતે સંલગ્ન છે. આયોજનનું આ માળખું લાંબા ગાળા સાથે મસમોટી રકમ સુરક્ષિત કરીને મૂડીના વિવિધ સેતુની ઉંડાઇથી એકસેસ મારફત નોંધપાત્ર લાભ પૂરા પાડે છે.

આ અભિગમ માત્ર નાણાકીય સ્થિરતામાં વધારો જ નહી પરંતુ તેના વિકાસ તરફના પ્રયાણને ચાલુ રાખવા સાથે તેના હિસ્સેદારોને ટકાઉ મૂલ્ય ઉપલબ્ધ કરાવવાની કંપનીની ક્ષમતાને પણ સુનિશ્ચિત કરે છે.

ઉલ્લેખનીય છે કે પુનઃધિરાણની આ સુવિધાને દેશની ત્રણ રેટિંગ એજન્સીઓ - ICRAએ, ઇંડીયા રેટિંગ્સ અને CareEdge Ratingsએ AA+ સ્થિર રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચો

Weather Forecast : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Embed widget