શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Arwal Road Accident: બિહારના અરવલમાં ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત

Arwal Road Accident: અરવલ જિલ્લામાં નેશનલ હાઈવે 139 પર શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી, જેના કારણે ઓટોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.

Arwal Road Accident: અરવલ જિલ્લામાં નેશનલ હાઈવે 139 પર શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી, જેના કારણે ઓટોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોનો કચ્ચરઘાણ વળી ગયો. આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર કુટી ગામ પાસે બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલા આપ્યા હતા.

પોલીસ મૃતકોની ઓળખ કરવામાં કામે લાગી 

ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અને ઓટો બંને ઔરંગાબાદથી અરવલ તરફ આવી રહ્યા હતા. ઓટો આગળ વધી રહી હતી. ટ્રકે ઓટોને પાછળથી ટક્કર મારીને કચડી નાંખી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાંથી એકની ઓળખ અંકિત કુમાર તરીકે થઈ છે, જે અરાહના જગદીશપુરનો રહેવાસી છે. પોલીસ તમામ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. સ્થળ પર એસપી મો. કાસિમ પણ પહોંચી ગયા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને બરાબરનું ધોયું

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે (5 મે)ના રોજ ગોવામાં વિદેશ મંત્રીની SCO બેઠક બાદ આતંકવાદના મુદ્દે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું,  આતંકવાદ પર પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના વિદેશી મુદ્રા ભંડાર કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે.  તેમણે કહ્યું,  આતંકવાદના પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા તેના  ગુનેગારો સાથે નથી બેસતા. વિદેશ મંત્રીએ કહ્યું કે SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે બિલાવલ ભુટ્ટો ઝરદારી  ભારત આવ્યા. જો કે  આતંકવાદના પ્રમોટર દેશના પ્રવક્તા તરીકેની તેની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.

ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રીના પ્રમોટર અને પ્રવક્તા...'

જયશંકરે કહ્યું, “SCO સભ્ય દેશ હોવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે એવો જ વ્યવહાર કરવામાં આવ્યો. એક ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રી જે પાકિસ્તાનનો મુખ્ય આધાર છે, ના પ્રમોટર, જસ્ટીફાયર અને પ્રવક્તાના રુપમાં તેમના પદોની આલોચના કરવામાં આવી અને એસસીઓની બેઠકમાં તેનો કરવામાં આવ્યો. 

પાકિસ્તાન પર વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો

એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં, જેમાં ભારત-પાકિસ્તાન સંબંધો પરના સવાલનો પણ સમાવેશ થાય છે, વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો હતો કે, "આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદની ચર્ચા કરવા નથી બેસતા.  આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો બચાવ કરે છે, તેઓ નિંદા કરે છે. બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011 માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget