શોધખોળ કરો

In Pics: રણથમ્ભૌર નેશનલ પાર્કમાં વરસાદે લગાવ્યા ચાર ચાંદ, તસવીરોમાં જુઓ સુંદર નજારો

1973 માં તેને પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Ranthambore National Park: રણથમ્ભૌર નેશનલ પાર્ક 1,334 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ છે. દુનિયાભરમાંથી લોકો અહીં વાઘને જોવા માટે આવે છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત રણથંભોરનો કિલ્લો વરસાદ બાદ ખૂબ જ સુંદર દેખાવા લાગ્યો છે.

2/7
રણથમ્ભૌર નેશનલ પાર્કમાં 70 થી વધુ વાઘ અને મોર સહિત તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.

3/7
રણથમ્ભૌર પોતાનામાં એક અદભૂત કિલ્લો છે, જેની પોતાની એક લાંબી સ્ટૉરી છે. રણથમ્ભૌરની સ્થાપના 1955માં કેન્દ્ર સરકાર દ્વારા સવાઈ માધોપુર ગેમ અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી.

4/7
1973 માં તેને પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 નવેમ્બર 1980ના રોજ રણથમ્ભૌરને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું.

5/7
વર્ષ 1984 માં જંગલોને સવાઈ માનસિંહ અભયારણ્ય અને કેલાદેવી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 1992 માં, કેલાદેવી અભયારણ્ય અને દક્ષિણમાં સવાઈ માનસિંહ અભયારણ્ય સહિત અન્ય જંગલોનો સમાવેશ કરવા માટે વાઘ અનામતનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

6/7
આ રાષ્ટ્રીય ઉદ્યાન 1,334 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ જંગલ સંપૂર્ણપણે લીલુંછમ છે, જેમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ છે.

7/7
વાઘને જોવા અને જંગલ સફારીનો આનંદ લેવા માટે લોકો દુનિયાભરમાંથી અહીં આવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget