શોધખોળ કરો
આ છે પાણીમાં તરવાવાળો સૌથી મોટો સૉલાર પાવર પ્લાન્ટ, પાણી વધે તો પણ નથી ડુબતો
ભારતમાં ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં સૌથી મોટો ફ્લૉટિંગ પેનલ સૉલાર પાવર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

સૉલાર પાવર પ્લાન્ટ એ વીજળી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ શું તમે જાણો છો કે ફ્લૉટિંગ સૉલાર પાવર કેવી રીતે કામ કરે છે. લોકો મોટાભાગે તેમના ઘરની છત પર અને ખુલ્લા મેદાનોમાં સૉલાર પાવર પ્લાન્ટ લગાવે છે. પરંતુ આજે અમે તમને એવા સૉલાર પાવર પ્લાન્ટ વિશે જણાવીશું જે પાણીમાં તરતા રહે છે.
2/6

તમને જણાવી દઈએ કે ભારતમાં ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં સૌથી મોટો ફ્લૉટિંગ પેનલ સૉલાર પાવર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં ત્રણ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે લગભગ 300 મેગાવોટ માટે કરાર કર્યા છે.
Published at : 06 Jul 2024 12:43 PM (IST)
આગળ જુઓ





















