શોધખોળ કરો

આ છે મમતાના ભત્રીજા અભિષેકની પત્નિ કે જેને સીબીઆઈએ આપ્યું છે કોલસા કૌભાંડમાં સમન્સ, જાણો શું કરે છે ?

રૂજિરા બેનર્જીને સીબીઆઈની નોટિસ મળ્યા બાદ ફરીથી તે ચર્ચામાં છે. તમને જણાવીએ કે, રૂજિરા બેનર્જી આ પેહલા પણ વિવાદમાં રહી છે. તેના પર સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો હતો.

પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા CBIએ મોટું એક્શન લીધું છે. કોલસા કૌભાંડની તપાસના સિલસિલામાં CBIની ટીમ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી. ટીમે અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીને તપાસમાં જોડાવા માટે સમન આપ્યું છે. CBI પહેલા પણ રૂજીરાને નોટિસ આપી આપી હતી. તપાસ એજન્સી પહેલાથી જ કોલસા કૌભાંડ કેસમાં અભિષેક બેનર્જીના ઘણા નજીકના સહયોગીઓ વિરુદ્ધ દરોડા પાડી રહી છે. 31 ડિસેમ્બર 2020 માં, તૃણમૂલ યુથ કોંગ્રેસના મહાસચિવ વિનય મિશ્રા વિરુદ્ધ પશુઓની હેરાફેરીના કેસમાં કોલકાતામાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોલસા તસ્કરી અને ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઇ સતત દરોડા કરી રહી છે. આ કેસમાં જયદેવ મંડલ અને ઘણા લાંબા સમયથી ફરાર અનૂપ માફિયાના ઠેકાણા પર પણ સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. રૂજિરા બેનર્જીને સીબીઆઈની નોટિસ મળ્યા બાદ ફરીથી તે ચર્ચામાં છે. તમને જણાવીએ કે, રૂજિરા બેનર્જી આ પેહલા પણ વિવાદમાં રહી છે. તેના પર સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો હતો.
રૂજિારાનો જન્મ 1988માં કોલકાતમાં થયો હતો. તે અભિષેક બેનર્જીની પત્ની છે. રૂજિરાનો અભ્યાસ પશ્ચિમ બંગાળના કોલકાતમાં જ થયો છે. સ્કૂલિંગ બાદ તે આગળનો અભ્યાસ કરવા માટે જાદવપુર યૂનિવર્સિટી ગઈ હતી. રૂજિરા અને અભિષેકના લગ્ન 24 ફેબ્રુઆરી, 2014ના રોજ થયા હાત. અભિષેક અને રૂજિરાને બે દીકરી અને એક દીકરો છે. 2019માં લોકસભા ચૂંટણી પહેલા 15 માર્ચે રૂજિરાને કોલકાતા એરપોર્ટ પર બે કિલો સોના સાથે પકડવામાં આવી હતી. તેના પર આરોપ લાગ્યો હતો કે તે બેંકોકથી દાણચોરી કરીને સોનું લાવી છે. આરોપ છે કે કસ્ટમ અધિકારીઓએ તેને એરપોર્ટ પર રોકી તો પોલીસે કસ્ટમ અધિકારીઓને ધમકાવ્યા હતા. કસ્ટમ વિભાગે રૂજિરા વિરૂદ્ધ સમન્સ બહાર પાડ્યું હતું. સમન્સ રદ્દ કરવા માટે રૂજિરાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેના પર હાલમાં સોનાના દાણચોરીનો કેસ ચાલે છે. અહીં જણાવી દઈએ કે કોલસાની દાણચોરી અને ગાયની દાણચોરીના મામલામાં તૃણમૂલ નેતા વિનય મિશ્રાને શોધી રહી છે. વિનય મિશ્રા વિશે કહેવાય છે કે તેઓ અભિષેકના નજીક હતા. હાલ વિનય ફરાર છે. તેમ જ કોલસા દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી અનૂપ માળી ઉર્ફે લાલ પણ ફરાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
Embed widget