શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અખિલેશની સપાએ જાહેર કર્યુ પહેલુ લિસ્ટ, મેનપુરી બેઠક પરથી ચૂંટણી લડશે મુલાયમ સિંહ
લખનઉઃ લોકસભાની ચૂંટણી તૈયારીમાં હવે સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં આવી ગઇ છે. સમાજવાદી પાર્ટીએ પોતાના 6 સભ્યોના નામવાળી પહેલી યાદી જાહેર કરી દીધી છે. પોતાની પહેલી યાદીમાં મુલાયમ સિંહને મેનપુરી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે.
સપાની પહેલી યાદી...
મુલાયમ સિંહ યાદવ- મેનપુરી બેઠક, ધર્મેન્દ્ર યાદવ- બદાયુ બેઠક, અક્ષય યાદવ- ફિરોઝાબાદ બેઠક, કમલેશ કઠેરિયા- ઇટાવા બેઠક, ભાઇલાલ કોલ- રાબર્દસગંજ બેઠક, શબ્બીર વાલ્મિકી- બહરાઇચ બેઠક પરથી ચૂંટણી લડશે.
ઉપરાંત લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે પણ પોતાના 11 ઉમેદવારોનું પહેલી લિસ્ટ જાહેર કરી દીધુ હતું. નોંધનીય છે કે, હજુ સુધી ચૂંટણી પંચે સત્તાવાર ચૂંટણીની જાહેર કરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion