શોધખોળ કરો

મંચ પર મુલાયમની સામે પહેલા ગળે મળ્યા અખિલેશ-શિવપાલ, બાદમાં કરી ધક્કામુક્કી

લખનઉઃ સમાજવાદી પાર્ટીના ઘરના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાર્ટી  તૂટવાના આરે ઉભી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પાર્ટીની બેઠકમાં પોતાનો ગુસ્સો કાઢ્યો  હતો અને પિતાને સંભળાવ્યુ હતું અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં બેઠકમાં ગળે મળતા સમયે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશ વચ્ચે ધક્કામુક્કી થઇ ગઇ હતી. જાહેરમાં શિવપાલે કહ્યુ હતું કે અખિલેશ ખોટુ બોલી રહ્યો છે. મુલાયમસિંહે કહ્યું કે, અખિલેશ સરકાર ચલાવે જ્યારે શિવપાલ પાર્ટી ચલાવે. મુલાયમે કહ્યું કે, આપણે આપણી નબળાઇઓને દૂર કરવી જોઇએ અને પરસ્પર લડવું જોઇએ નહીં. આપણે હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. શિવપાલે જે કામ કર્યું તેને ભૂલી શકાય નહીં. અમરસિંહે પણ મારી ખૂબ મદદ કરી છે, તે મારા મોટાભાઇ સમાન છે. અમરસિંહ અને શિવપાલને હું છોડીશ નહીં. શિવપાલ યાદવ પ્રજાના પ્રિય નેતા છે. મેં પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. કેટલાક નેતાઓ ફક્ત ચાપલૂસી કરવામાં લાગ્યા છે. પાર્ટી અને પરિવારમાં લડાઇથી હું ખૂબ દુખી છું. શિવપાલે પણ પોતાના ભાષણ દરમિયાન મુલાયમસિંહ યાદવને મુખ્યમંત્રી બનાવવાનો ઇશારો કર્યો હતો. હું કસમ ખાઇને કહું છું કે, અખિલેશે કહ્યુ હતું કે તે નવી પાર્ટી બનાવી લેશે. હું ગામડે-ગામડે સાઇકલ લઇને ફર્યો હું, મારુ કોઇ યોગદાન નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget