શોધખોળ કરો

પુલવામામાં સુરક્ષા દળોને ફરી નિશાન બનાવી શકે છે આતંકીઓ, ગુપ્ત એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ

અહેવાલ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

શ્રીનગર: આતંકવાદીઓ એકવાર ફરી કાશ્મીરના પુલવામામાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકીઓ પુલવામામાં હાઈવે પર એકવાર ફરી સુરક્ષા દળોને નિશાન બનાવી હુમલો કરવાની ફિરાકમાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 14 ફ્રેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા. રિપોર્ટ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાની આતંકીઓ પુલવામા અને તેની આસપાસ સુરક્ષા દળોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આતંકી આઈઈડી અને સ્નાઇપર દ્વારા હુમલો કરી શકે છે અને સુરક્ષા દળોએ 6 થી 8 પાકિસ્તાની આતંકીઓના પ્લાનને ઇન્ટરસેપ્ટ કર્યો છે. આ ટીમમાં એક સ્નાઇપર પણ હોવાની જાણકારી છે. Budget: 14.05 લાખ રૂપિયાની આવક સુધી નહીં ચૂકવવો પડે ટેક્સ! જાણો કેવી રીતે Budget 2019: મોદી સરકારે નાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો વિગતે એટલું જ કાશ્મીરમાં છૂપાઈને રહેવા માટે આ પાકિસ્તાની આતંકીઓએ પોતાના નામ પણ બદલ્યા છે. 8 જુલાઈ 2016માં આતંકી બુરહાન વાનીને સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ગુપ્ત રિપોર્ટ બાદ તમામ એજન્સીઓએ એલર્ટ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Embed widget